એક વર્ષ પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવનારા ૬૩ વર્ષના કાંદિવલીના હોમિયોપથી ડૉક્ટર ભાસ્કર લંગાળિયા સવાર-સાંજ કન્સલ્ટેશન કરે અને બાકીનો બધો સમય પેઇન્ટિંગમાં ડૂબેલા હોય
પરિવાર સાથે ડૉ. ભાસ્કર લંગાળિયા
એક વર્ષ પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવનારા ૬૩ વર્ષના કાંદિવલીના હોમિયોપથી ડૉક્ટર ભાસ્કર લંગાળિયા સવાર-સાંજ કન્સલ્ટેશન કરે અને બાકીનો બધો સમય પેઇન્ટિંગમાં ડૂબેલા હોય. આર્ટ ગૅલરીમાં ચિત્રોની જબરી ડિમાન્ડ ધરાવતા ભાસ્કરભાઈએ હવે જૈન તીર્થોનાં ચિત્રો બનાવવાનું શરૂ કર્યું છે