Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્સિસ બૅન્ક સાથેની અમૃતા ફડણવીસની ૨૩ વર્ષની સફર પર પૂર્ણવિરામ

ઍક્સિસ બૅન્ક સાથેની અમૃતા ફડણવીસની ૨૩ વર્ષની સફર પર પૂર્ણવિરામ

Published : 20 February, 2026 12:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે એક યુવા મૅનેજમેન્ટ ટ્રેઇની તરીકે બૅન્કમાં જોડાઈ હતી અને ક્રમશ: આગળ વધી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે ઍક્સિસ બૅન્કમાં સિનિયર વાઇસ-પ્રેસિડન્ટની પોસ્ટ પરથી રાજીનામું આપી દીધું છે. ઍક્સિસ બૅન્ક સાથેની ૨૩ વર્ષની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકતાં સોશ્યલ મીડિયા પર અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે એક યુવા મૅનેજમેન્ટ ટ્રેઇની તરીકે બૅન્કમાં જોડાઈ હતી અને ક્રમશ: આગળ વધીને સિનિયર વાઇસ-પ્રેસિડન્ટ સુધીની સફર પૂરી કરી છે. તેમણે આ દરમ્યાન મળેલી તકો અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ઍક્સિસ બૅન્કને પોતાના પરિવાર, શિક્ષક અને બીજા ઘર તરીકે ગણાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK