રાજ્યમાં ગુટકા પર પ્રતિબંધ છે ત્યારે કલ્યાણમાં એક પાનવાળો ગુટકા વેચતો હોવાની જાણ થતાં પોલીસે શનિવારે તેની દુકાન પર રેઇડ પાડી હતી. તપાસ દરમ્યાન તેની દુકાનમાંથી ૧,૧૨,૦૦૦ રૂપિયાના પ્રતિબંધિત ગુટકા મળી આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં ગુટકા પર પ્રતિબંધ છે ત્યારે કલ્યાણમાં એક પાનવાળો ગુટકા વેચતો હોવાની જાણ થતાં પોલીસે શનિવારે તેની દુકાન પર રેઇડ પાડી હતી. તપાસ દરમ્યાન તેની દુકાનમાંથી ૧,૧૨,૦૦૦ રૂપિયાના પ્રતિબંધિત ગુટકા મળી આવ્યા હતા. આ સંદર્ભે વધુ તપાસ કરીને ૪૧ વર્ષના દુકાનદારને પકડીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

