Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Goods Train Derail: કસારા પાસે પાટા પરથી ઊતર્યા માલગાડીના બે ડબ્બા, જુઓ તસવીરો

Goods Train Derail: કસારા પાસે પાટા પરથી ઊતર્યા માલગાડીના બે ડબ્બા, જુઓ તસવીરો

10 December, 2023 09:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રના કસારા પાસે રવિવારે માલગાડી બે ડબ્બા પાટા પરથી ઊતરી (Goods Train Derail) ગયા હતા. આ અકસ્માત બાદ તરત જ અકસ્માત રાહત ટ્રેનને કસારા રવાના કરવામાં આવી હતી

તસવીર: સીપીઆરઓ

તસવીર: સીપીઆરઓ


મહારાષ્ટ્રના કસારા પાસે રવિવારે માલગાડી બે ડબ્બા પાટા પરથી ઊતરી (Goods Train Derail) ગયા હતા. આ અકસ્માત બાદ તરત જ અકસ્માત રાહત ટ્રેનને કસારા રવાના કરવામાં આવી હતી. એવી માહિતી સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓએ અકસ્માતની જાણકારી આપી હતી.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)




ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સેન્ટ્રલ રેલવે (Central Railway) સીપીઆરઓએ જણાવ્યું કે, કસારા પાસે પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. કલ્યાણ સ્ટેશન રોડ એઆરટી અને ઇગતપુરી સ્ટેશન રેલ એઆરટીને અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 09:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK