મુંબઈચા રાજાના નામે જાણીતા આ ગણપતિબાપ્પામાં ભાવિકોને બહુ જ શ્રદ્ધા છે
ગણેશ દર્શન
તસવીર : અતુલ કાંબળે
લાલબાગની ગણેશ ગલીમાં આ વખતે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મુંબઈચા રાજાના નામે જાણીતા આ ગણપતિબાપ્પામાં ભાવિકોને બહુ જ શ્રદ્ધા છે.
ADVERTISEMENT
દર વર્ષે લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળ, ગણેશ ગલી જોરદાર ડેકોરેશન કરે છે અને એ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.