પ્રવેશ નિઃશુલ્ક છે

પ્રતીકાત્મક તસવીર
મુંબઈના જાણીતા નેત્રરોગ ચિકિત્સક ડૉ. અર્જુન ગોકાણી આજે ધ વેજિટેરિયન સોસાયટીના ઉપક્રમે સાંજે ૬ વાગ્યે ચર્ચગેટની સમ્રાટ રેસ્ટોરાંમાં વધતી ઉંમરે સામાન્ય આંખની સમસ્યા પર ચર્ચા કરશે, જેમાં ગ્લુકોમા, ડાયાબેટિક રેટિનોપથી, શુષ્ક આંખો, વય સંબંધિત મૅક્યુલર ડીજનરેશન અને મોતિયા જેવા મુદ્દાઓને આવરી લેશે. પ્રવેશ નિઃશુલ્ક છે.