મોટા ભાગના એક્ઝિટ પોલમાં BJP અને શિવસેનાની યુતિને ૨૨૭માંંથી મૅજિક નંબર ૧૧૪ કરતાં વધુ બેઠકો મળવાનો વરતારો : ઠાકરેબ્રધર્સની બ્રૅન્ડ ખાસ કંઈ નહીં ઉકાળે એવી આગાહી: કૉન્ગ્રેસનો તો રકાસ નક્કી જ છે
નેતાઓએ તેમની ફેમિલી સાથે મતદાન કર્યું હતું
ઇલેક્શન કમિશને આપેલા આંકડાઓ મુજબ મુંબઈમાં સાડાત્રણ વાગ્યા સુધી ૪૧.૦૮ ટકા વોટિંગ, કુલ ૨૯ મહાનગરપાલિકાઓમાં સાડાપાંચ વાગ્યા સુધી ૪૬થી ૫૦ ટકા વોટિંગ: ઠેકઠેકાણે મતદારયાદીમાંથી નામ ગાયબ, પોલિંગ બૂથ બદલાઈ ગયાં, એક જ પરિવારના લોકોનાં નામ અલગ-અલગ જગ્યાએઃ આવી અગવડો ઘણી હતી, પણ વ્યક્તિગત અક્ષમતાઓને અવગણીને વોટ આપનારા ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં હતા
|
BMCમાં કોને કેટલી બેઠકો મળશે એ વિશે એક્ઝિટ પોલ શું કહે છે? |
||||
|
એજન્સીનું નામ |
BJP+SS |
UBT+MNS |
CONG |
OTHERS |
|
એક્સિસમાયઇન્ડિયા |
૧૪૧ |
૬૩ |
૧૪ |
૯ |
|
JVC |
૧૩૮ |
૫૯ |
૨૩ |
૭ |
|
ડીવી રિસર્ચ |
૧૦૭-૧૨૨ |
૬૮-૮૬ |
૧૮-૨૫ |
૧૦-૧૯ |
|
સકાળ |
૧૧૯ |
૭૫ |
૨૦ |
૦૦ |
|
જનમત |
૧૩૮ |
૬૨ |
૨૦ |
૭ |
|
JDS |
૧૨૭-૧૫૪ |
૪૪-૬૪ |
૧૬-૨૫ |
૧૦-૨૧ |
ADVERTISEMENT
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની મહાનગરપાલિકાઓના એક્ઝિટ પોલ કોને બેસાડે છે ગાદીએ
થાણે - કુલ બેઠક ૧૩૧
થાણેમાં એકનાથ શિંદેની શિવસેના - ૭૨, જ્યારે BJP - ૨૬, NCP (SP) - ૧૫, NCP - ૧૦, કૉન્ગ્રેસ - ૩, UBT - ૩, MNS - ૨.
નવી મુંબઈ - કુલ બેઠક ૧૧૧
BJP - ૬૪, શિવસેના - ૪૦, UBT - ૪, MNS - ૧, NCP - ૧, NCP (SP) - ૧, કૉન્ગ્રેસ – ૦૦.
કલ્યાણ-ડોમ્બિવલી - કુલ બેઠક ૧૨૨
શિવસેના - ૫૭, BJP - ૪૨, UBT - ૬, MNS - ૬, કૉન્ગ્રેસ – ૨ NCP (SP) - ૨, અન્ય - ૭
ઉલ્હાસનગર - કુલ બેઠક ૭૮
BJP - ૨૮, શિવસેના - ૨૯, NCP - ૪, UBT - ૧, MNS - ૨, કૉન્ગ્રેસ -૨, અન્ય ૧૨
પનવેલ – કુલ બેઠક ૭૮
BJP - ૪૭, UBT - ૫, શિવસેના - ૩, NCP - ૧, MNS - ૧, કૉન્ગ્રેસ- ૨, NCP (SP) - ૧, અન્ય ૧૮.
ભિવંડી-નિઝામપુર – કુલ બેઠક ૯૦
અપક્ષ અને અન્ય - ૩૩, કૉન્ગ્રેસ - ૨૫, BJP - ૧૮, શિવસેના - ૮, UBT - ૨, NCP (SP) – ૪.
મીરા-ભાઈંદર - કુલ બેઠક ૯૫
BJP - ૨૭, UBT - ૭, શિવસેના - ૫, MNS - ૨, કૉન્ગ્રેસ - ૩, અન્ય -૨.
વસઈ-વિરાર – કુલ બેઠક ૧૧૫
સ્થાનિક-અપક્ષ - ૭૧, BJP - ૨૭, UBT - ૭, શિવસેના – ૫, MNS - ૨, કૉન્ગ્રેસ - ૩


