શહેરમાં ત્રણ અને ભુજમાં એક એમ કુલ ચાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કચ્છ યુવક સંઘ દ્વારા ઍન્કરવાલા રક્તદાન અભિયાન હેઠળ આવતી કાલે, રવિવારે શહેરમાં ત્રણ અને ભુજમાં એક એમ કુલ ચાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
૧) થાણે શાખા – કન્વીનર ભાવેશ ગોસ્વામી - 9833505495,
૨) ડોમ્બિવલી શાખા – કન્વીનર જતીન ગડા-9892095622 અને
૩) નવી મુંબઈ શાખા દ્વારા નેરુળમાં અને ભુજમાં ઍન્કરવાલા સ્કૂલમાં શિબિર યોજાશે.


