° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


છેડતીથી બચવા મહિલાઓને રાત્રે ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવા રેલવે પોલીસની સલાહ

26 October, 2012 05:14 AM IST |

છેડતીથી બચવા મહિલાઓને રાત્રે ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવા રેલવે પોલીસની સલાહ

છેડતીથી બચવા મહિલાઓને રાત્રે ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવા રેલવે પોલીસની સલાહ

જીઆરપીના કમિશનર પ્રભાત કુમારે કહ્યું હતું કે ‘અમારી પાસે કર્મચારીઓની અછત છે એટલે દરેક લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં પોલીસ મૂકી શકાય એમ નથી. જો મહિલાઓને એકલી મુસાફરી કરવામાં સલામતી ન લાગતી હોય અથવા તો ડબ્બામાં ઘણા ઓછા મુસાફરો હોય તો તેઓ ચર્ચગેટ અથવા સીએસટીની દિશામાં આવેલા ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરી શકે છે, કારણ કે આ જગ્યાએ અમારા કર્મચારીઓ હોય છે.’

26 October, 2012 05:14 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

એન્ટિલિયા કેસઃ મનસુખ હિરણની હત્યા માટે આરોપીને અપાઈ હતી 45 લાખની સોપારી

આ મામલે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન એનઆઈએએ જણાવ્યું હતું કે મનસુખ હિરણની હત્યા માટે આરોપીને 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

04 August, 2021 12:35 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હવે મુંબઇમાં જ ખબર પડી શકશે કોરોનાનું બદલાતો સ્વરૂપ

અહીં તે દર્દીઓના સેમ્પલની જીનૉમ સિક્વેન્સિંગ કરશે, જે ઘણાં દિવસોથી કોરોનાથી પીડિત છે. લૅબમાં ઉક્ત પદ્ધતિથી ક્રિટિકલ દર્દી કે પછી તે દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવશે. જ્યાંથી કોરોના કેસ વધારે મળી રહ્યા છે.

04 August, 2021 12:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

પૂરમાં પાયમાલ થયેલા દુકાનદારોને સરકાર આપશે પચાસ હજાર રૂપિયા

મરનારના પરિવારને કુલ નવ લાખ રૂપિયાની મદદ

04 August, 2021 10:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK