Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > વીડિયોઝ > Bilawal Bhutto : પહેલાં ભારતને કહ્યું મિત્ર, પછી બોલ્યા કે…

Bilawal Bhutto : પહેલાં ભારતને કહ્યું મિત્ર, પછી બોલ્યા કે…

13 March, 2023 10:19 IST | Islamabad

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારતને મિત્ર કહેતા કહેતા અટકી ગયા. સંયુક્ત રાષ્ટ્રમાં તેઓ કાશ્મીર મુદ્દે વાત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના પ્રયાસોને રોકવામાં ભારતની રાજદ્વારી સફળતાનો સ્વીકાર કરતા બિલાવલે ભારતને મિત્ર કહીને વાત શરૂ કરી હતી. જોકે, બાદમાં તેમણે વાતને વાળી લીધી હતી.

13 March, 2023 10:19 IST | Islamabad

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK