ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં રોજ પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ વણસી રહી છે. હવે, ઈરાને દેશની પ્રથમ હાઈપરસોનિક મિસાઈલનું નવું સંસ્કરણ ફત્તાહ IIનું અનાવરણ કર્યું છે. ઈરાનની પ્રથમ સ્થાનિક રીતે બનાવેલી હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલનું જૂન 2023માં અનાવરણ કરવામાં આવ્યું હતું.