`વિસ્તરણવાદી` ચીનને મોટો આંચકો આપતા ઇટાલીએ શી જિનપિંગની `મહત્વાકાંક્ષી` બેલ્ટ એન્ડ રોડ પહેલમાંથી પીછેહઠ કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, BRIનો ભાગ બનનાર એકમાત્ર G7 રાષ્ટ્ર ઇટાલીએ ઇટાલીની અર્થવ્યવસ્થાને નુકસાન થવાની આશંકાઓને ફગાવીને ઇકોનોમિક કોરિડોર છોડી દીધું છે.