Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકન પૉર્ન સ્ટાર્સ આપશે ઓબામાને વોટ

અમેરિકન પૉર્ન સ્ટાર્સ આપશે ઓબામાને વોટ

14 October, 2012 04:56 AM IST |

અમેરિકન પૉર્ન સ્ટાર્સ આપશે ઓબામાને વોટ

અમેરિકન પૉર્ન સ્ટાર્સ આપશે ઓબામાને વોટ


ગઈ કાલે અમેરિકાની પૉર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રીએ આ ચૂંટણીમાં અત્યારના પ્રમુખ બરાક ઓબામાને સર્પોટ જાહેર કર્યો છે. આ બાબતે કરવામાં આવેલા ઑનલાઇન સર્વેમાં ઍડલ્ટ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના લોકોએ ઓબામાને વોટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પૉર્ન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ૬૮ ટકા લોકોએ તેમનો વોટ ઓબામાને મળશે એમ જણાવ્યું હતું, જ્યારે માત્ર ૧૩ ટકા લોકોએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મીટ રૉમનીને વોટ આપવાની ઇચ્છા દર્શાવી હતી. સર્વેમાં ૧૪ ટકા લોકો એવા હતા જેઓ કોઈ ત્રીજી જ વ્યક્તિને પ્રમુખ બનાવવાનો મત ધરાવતા હતા, જ્યારે પાંચ ટકા લોકોએ કહ્યું હતું કે પ્રમુખ ગમે તે બને એનાથી અમને કોઈ ફરક પડતો નથી.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2012 04:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK