Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકન પબ્લિક હેલ્થ એજન્સીમાં મહત્ત્વના સ્થાને નીરવ શાહની નિમણૂક

અમેરિકન પબ્લિક હેલ્થ એજન્સીમાં મહત્ત્વના સ્થાને નીરવ શાહની નિમણૂક

16 January, 2023 11:28 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ આ નૅશનલ પબ્લિક હેલ્થ એજન્સીમાં બીજા ક્રમના અધિકારી બન્યા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : ભારતીય મૂળના એપિડેમિયોલૉજિસ્ટ નીરવ ડી. શાહની અમેરિકન સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના પ્રિન્સિપલ ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ નૅશનલ પબ્લિક હેલ્થ એજન્સીમાં બીજા ક્રમના અધિકારી બન્યા છે. તેઓ અત્યારે મેઇન સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 11:28 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK