° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


યૉર્કશરમાં શ્રેષ્ઠ ડૉગીની સ્પર્ધામાં ભાગ લેવા વિક્ટોરિયન ક્રિસમસ થીમ પર તૈયાર ડૉગી

07 December, 2021 12:09 PM IST | Yorkshire | Gujarati Mid-day Correspondent

પાળેલાં પ્રાણીઓના માલિકોએ વ્યક્તિદીઠ એક પાઉન્ડની પ્રવેશ-ફી ચૂકવવાની રહેશે

ડૉગી

ડૉગી

બ્રિટનના યૉર્કશરમાં શ્રેષ્ઠ ડૉગીની સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બ્રીડ, કદ અને શેપના ડૉગી વિક્ટોરિયન ક્રિસમસ થીમ મુજબ શણગાર સજીને પરેડ કરી રહ્યા હોવાનું દૃશ્ય સાચે જ મનમોહક છે. પાળેલાં પ્રાણીઓના માલિકોએ વ્યક્તિદીઠ એક પાઉન્ડની પ્રવેશ-ફી ચૂકવવાની રહેશે, જે ‘નો મીટ ચૅરિટી’માં જમા થશે.  વિક્ટોરિયન ગાઉન, ફ્રીલવાળા ફ્રૉક અને શેરલોક હોમ્સ જેવા કોટ અને ટોપી સાથે સજ્જ ડૉગી જોવા ગમે એવા હતા. જે ડૉગી ફૅન્સી ડ્રેસ પહેરવાનું પસંદ ન કરતા હોય એને માત્ર હૅટ ક્રિસમસ પૅટર્નનો ગળાનો પટ્ટો કે બંદાના સાથે પણ લાવવાની છૂટ હતી. બધા ડૉગીને એના માલિકો ૪ જજની પૅનલ સામે કૅટવૉક કરાવતા હતા.

07 December, 2021 12:09 PM IST | Yorkshire | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

કોરોના વાયરસનો સંપૂર્ણપણે અંત આવશે નહીં: WHO

દેશભરમાં મૃત્યુઆંક 320,634 થયો છે.

16 January, 2022 07:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં ઑનલાઇન પાર્સલ લોકો સુધી પહોંચે એ પહેલાં જ ટ્રેનમાંથી ચોરાઈ જાય છે

જેઓ ટ્રેન ટ્રૅક પર રોકાય એટલા સમયનો લાભ લઈને લૂટીને જતા રહે છે

16 January, 2022 09:45 IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

તમે કોરોનાથી કેટલા ગંભીર બીમાર પડશો એ નક્કી કરતું જિન શોધવામાં આવ્યું

પોલૅન્ડના સાયન્ટિસ્ટ્સની એક શોધથી કોરોનાનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોની ઓળખ કરવામાં મદદ મળશે

16 January, 2022 09:41 IST | Warsaw | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK