સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ, 25 ડિસેમ્બરથી થયું કાર્યરત, પીક અવર્સ દરમિયાન ૧,૨૦૦ સ્થાનિક અને ૬૦૦ આંતરરાષ્ટ્રીય મુસાફરોને સમાવી શકે છે, જે 3,000 મુસાફરો સુધી વિસ્તરણ કરી શકાય છે. 17 ડિસેમ્બરે પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ, ટર્મિનલનો ખર્ચ 353 કરોડ રૂપિયા છે. આ ટર્મિનલ ની વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા 55 લાખ મુસાફરો છે.