અમદાવાદના જાણીતા પ્લેબૅક સિંગર ૭૯ વર્ષના ડૉ. કમલેશ આવસત્થીનું ગઈ કાલે નિધન થયું હતું. તેમના મૃત્યુના સમાચારથી કલાજગતમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
અલવિદા વૉઇસ ઑફ મુકેશ: ડૉ. કમલેશ આવસત્થીનું અવસાન