Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > BREAKING NEWS: ગુજરાતના કચ્છમાં ફરી ભૂકંપ, 3.2 તીવ્રતા સાથે ધ્રુજી ધરતી

BREAKING NEWS: ગુજરાતના કચ્છમાં ફરી ભૂકંપ, 3.2 તીવ્રતા સાથે ધ્રુજી ધરતી

20 March, 2023 09:11 AM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત(Gujarat)ના કચ્છ(Kutch)માં ફરી ભૂકંપ આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ગુજરાત (Gujarat)માં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છ (kutch Earthquake) માં આજે ફરી ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ 3.2ની તીવ્રતા સાથે રણની ધરતી ધ્રુજી હતી. 


આ પહેલા પણ ગત માસમાં એટલે કે ફ્રેબ્રુઆરીમાં કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં.ત્યારે આશરે 2દ દિવસની અંદર ફરી ધરતી ધ્રુજતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.  



રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ નોંધાઈ હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 62 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે આ આંચકાથી હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2023 09:11 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK