Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Video:જો ચૂકી ગયા હો તો અહીં જુઓ અક્ષયકુમારે લીધેલો PM મોદીનો ઈન્ટરવ્યુ

Video:જો ચૂકી ગયા હો તો અહીં જુઓ અક્ષયકુમારે લીધેલો PM મોદીનો ઈન્ટરવ્યુ

24 April, 2019 05:49 PM IST | દિલ્હી

Video:જો ચૂકી ગયા હો તો અહીં જુઓ અક્ષયકુમારે લીધેલો PM મોદીનો ઈન્ટરવ્યુ

Video:જો ચૂકી ગયા હો તો અહીં જુઓ અક્ષયકુમારે લીધેલો PM મોદીનો ઈન્ટરવ્યુ


દેશભરમાં હાલ ચૂંટણીનો માહોલ છે. કેટલાક વિસ્તારોમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે, તો ક્યાંક હજી ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે. ક્યાંક પ્રચારના પડઘમ વાગી રહ્યા છે, તો ક્યાંક પ્રચારને લઈ વિવાદો થઈ રહ્યા છે. ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષયકુમારને એક નોન પોલિટિકલ ઈન્ટરવ્યુ આપ્યો છે. જેની ચર્ચા દેશભરમાં છે.

અક્ષયકુમારને આપેલો પીએમ મોદીનો આ ઈન્ટરવ્યુ ન્યૂઝ એજન્સી ANI પર પ્રસારિત થયો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ પોતાના પરિવાર, બાળપણથી લઈ અંગત જીવનની વાતો કરી હતી. અક્ષયકુમારે લીધેલા આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનન અંગેના કેટલાક આશ્ચર્યજનક ખુલાસા પણ કર્યા હતા. જો તમે પણ આ ઈન્ટરવ્યુ જોવાનો ચૂકી ગયા છો, તો અહીં ક્લિક કરીને જોઈ લો.




 


વડાપ્રધાન મોદી હાફ સ્લીવનો ઝભ્ભો કેમ પહેરે છે, રાજકારણમાં તેમના મિત્રો કોણ છે, મમતા બેનર્જી તેમને શું ગિફ્ટ આપે છે, માતા માટે તેઓ શું કરતા હતા વગેરે સવાલોના જવાબમાં પીએમ મોદીએ પોતાના જીવનની હકીકતો ઉજાગર કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2019 05:49 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK