વિડીયો : બાળ ઠાકરેની અંતિમયાત્રામાં ઉમટ્યું જનસૈલાબ

Published: 18th November, 2012 09:04 IST

બાળ ઠાકરેના નિધનના પગલે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં સિક્યોરિટી જડબેસલાક કરી દેવામાં આવી છે. મુંબઈમાં 48000 જેટલા પોલીસ જવાનનો કાફિલો તેમની અંતિમયાત્રા દરમ્યાન ખડકી દેવામાં આવ્યો છે.


આવો નજર કરીએ બાળાસાહેબની અંતિમયાત્રાનો વિડીયો પર...
બાળ ઠાકરેની અંતિમયાત્રામાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોમાંથી બાળ ઠાકરેના ચાહકો ઉમટી પડ્યાં હતાં.


Bal Thackeray funeral procession
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK