Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચાલતી સાઇકલો પર છલાંગ મારી આ છોકરીએ

ચાલતી સાઇકલો પર છલાંગ મારી આ છોકરીએ

05 July, 2020 09:42 AM IST | Mumbai
Mumbai correspondent

ચાલતી સાઇકલો પર છલાંગ મારી આ છોકરીએ

ચાલતી સાઇકલ પર છલાંગ લગાવતી છોકરીનો વીડિયો વાયરલ

ચાલતી સાઇકલ પર છલાંગ લગાવતી છોકરીનો વીડિયો વાયરલ


જેમ લોકો જિમ કે ઘરના ટ્રેડમિલ પર ચાલતા હોય છે એ જ રીતે એક છોકરી સાઇકલ ચલાવી રહેલા અનેક લોકોનાં માથાં પર ચાલી રહી હોય એવો ટૂંકો વિડિયો આજકાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
એમાં જે સહજતાથી ટ્રેડમિલ પર ચાલતા હોઈએ એટલી સરળતા અને એટલી ઝડપથી તે સાઇકલસવારોના માથા પર પગ મૂકીને ચાલી રહેલી દેખાય છે અને પછી છેલ્લે છલાંગ મારીને જમીન પર જાણે કંઈ બન્યું જ નથી એમ ઊભી રહી જાય છે. ભૂતપૂર્વ બાસ્કેટબૉલ પ્લેયર રેક્સ ચૅપમૅને ટ્વીટ કરેલો આ વિડિયો લગભગ એક કરોડ ૨૦ લાખ વખત જોવાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2020 09:42 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK