Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હાથ વિના જન્મેલા દીકરા માટે પપ્પાએ પ્રિન્ટરની મદદથી દસ હાથ બનાવી આપ્યા

હાથ વિના જન્મેલા દીકરા માટે પપ્પાએ પ્રિન્ટરની મદદથી દસ હાથ બનાવી આપ્યા

06 January, 2019 09:27 AM IST |

હાથ વિના જન્મેલા દીકરા માટે પપ્પાએ પ્રિન્ટરની મદદથી દસ હાથ બનાવી આપ્યા

પિતાનો પુત્ર પ્રેમ

પિતાનો પુત્ર પ્રેમ


ઇંગ્લૅન્ડના મિડલ્સબરોમાં જેમી નામના છોકરાને જન્મથી ડાબો હાથ વિકસ્યો જ નહોતો. એમ છતાં તેને ક્યારેય એ હાથની કમી વર્તાઈ નહોતી. એનું કારણ છે તેના પપ્પાનું 'ટેક્નિકલ માઇન્ડ. પિતા કૅલમ મિલરે ૩D પ્રિન્ટરની મદદથી દીકરાને તેના બીજા હાથની સાઇઝ જેવો જ ડાબો હાથ બનાવી આપ્યો છે જેની મદદથી જેમી બાઇક ચલાવવાથી માંડીને પ્લેસ્ટેશન પર વિડિયો-ગેમ પણ સરળતાથી રમી શકે છે. જેમી ત્રણ વર્ષનો થયો ત્યારથી તેની વધતી સાઇઝને અનુરૂપ હાથ તેના પિતા તૈયાર કરી આપે છે. અત્યાર સુધીમાં જેમીએ કુલ નવ હાથ બદલ્યા છે અને હાલમાં લેટેસ્ટ સાઇઝ મુજબ દસમો હાથ બનાવ્યો છે.

આ પણ વાંચોઃ 2019ની પહેલી સોશિયલ મીડિયા ચૅલેન્જ લોકો આંખે પાટો બાંધીને અહીં તહીં પડે છે


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2019 09:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK