Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લેડીઝ ટૉયલેટમાં રીંછ ઘૂસીને કરી રહ્યો હતો આ કામ, જોઈને થઈ જશો હેરાન

લેડીઝ ટૉયલેટમાં રીંછ ઘૂસીને કરી રહ્યો હતો આ કામ, જોઈને થઈ જશો હેરાન

06 September, 2019 03:24 PM IST | અમેરિકા

લેડીઝ ટૉયલેટમાં રીંછ ઘૂસીને કરી રહ્યો હતો આ કામ, જોઈને થઈ જશો હેરાન

લેડીઝ ટૉયલેટમાં રીંછ ઘૂસીને કરી રહ્યો હતો આ કામ

લેડીઝ ટૉયલેટમાં રીંછ ઘૂસીને કરી રહ્યો હતો આ કામ


સોશિયલ મીડિયા પર ક્યારે ઘણી અજીબ ઘટનાઓ વાયરલ થતી હોય છે, જે લોકોને હેરાન કરી દે છે. એક એવી જ ઘટના સામે આવી છે જે સાંભળીને તમે હેરાન થઈ જશો. આ ઘટના છે અમેરિકાના મોન્ટાના શહેરની. હકીકતમાં, અહીંયા એક રીંછ હોટેલના લેડીઝ ટોયલેટમાં ઘૂસી ગયો હતો, જેને જોઈને હોટેલના કર્મચારી હેરાન થઈ ગયા હતા.

સૂત્રોથી મળેલી જાણકારી મુજબ 'બક ટી-4 લૉજ એન્ડ રેસ્ટોરન્ટ' નામની આ હોટેલ નેશનલ ફૉરેસ્ટની નજીક છે, એટલે અહીંયા વાઈલ્ડલાઈફના અધિકારી આવતા રહે છે, પરંતુ આવું પહેલી વાર થયું કે એક રીંછ હોટેલના અંદર ઘૂસી ગયો છે.



હોટેલના મેનેજર અને માલિકે જણાવ્યું કે રીંછ ટૉયલેટની અંદર ફસાઈ ગયો હતો. એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હકો, પણ બારી ઘણી ઉપર હતી, એટલે તે નીકળી નહીં શક્યો અને ઊંઘ આવી જવાથી ત્યાં જ સૂઈ ગયો.


ત્યાર બાદ પોલીસ અને વાઈલ્ડલાઈફના અધિકારીઓએ રીંછને ટૉયલેટથી બહાર કાઢ્યો, એનું ચેકઅપ કરાવ્યું અને લઈ જઈને જંગલમાં છોડી દીધો.

આ પણ વાંચો : એક એવો ટાપુ, જ્યાં રસ્તાઓથી લઈને ઘર સુધી જોવા મળે છે કરચલા જ કરચલા


હોટેલ અધિકારીએ રવિવારે પોતાના ફૅસબુક પેજ પર આ ઘટનાનો વીડિયો શૅર કર્યો હતો, લોકોએ આ વીડિયોને 69,000 વાર જોઈ ચૂક્યા છે. સાથે જ 1100થી વધારે લોકોએ વીડિયોને શૅર પણ કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 03:24 PM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK