Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં બે દિવસમાં કાળઝાળ ગરમી

ગુજરાતમાં બે દિવસમાં કાળઝાળ ગરમી

24 March, 2019 08:14 AM IST |

ગુજરાતમાં બે દિવસમાં કાળઝાળ ગરમી

ગુજરાતમાં બે દિવસમાં કાળઝાળ ગરમી


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં શિયાળો હજુ ચાલુ રહેશે એવી આગાહી કરનારા ગુજરાત વેધર ડિપાર્ટમેન્ટને જાણે કે ખોટું પાડવું હોય એ રીતે ગઈ કાલે ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટબન્ર્સ ક્લિયર થઈ જતાં ગુજરાતમાં ગરમી વધવી શરૂ થઈ ગઈ હતી. ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આવતા અડતાલીસ કલાકમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થઈ જશે અને ગુજરાતનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી જશે.

આ પણ વાંચોઃ મે-જૂનમાં લેવાશે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીની પરીક્ષા



ગઈ કાલે ગુજરાતનું સૌથી ગરમ શહેર રાજકોટ રહ્યું હતું. રાજકોટનું મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ડીસામાં ૩૮.૧ ડિગ્રી, ભૂજમાં ૩૭.૯ ડિગ્રી, અમદાવાદમાં ૩૭.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૪ ડિગ્રી, અમરેલીમાં ૩૭.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૭.૧ ડિગ્રી અને વડોદરામાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 08:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK