Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટઃલગ્નમંડપમાં જતા પહેલા વરરાજાએ કર્યું મતદાન

રાજકોટઃલગ્નમંડપમાં જતા પહેલા વરરાજાએ કર્યું મતદાન

23 April, 2019 10:02 AM IST | રાજકોટ

રાજકોટઃલગ્નમંડપમાં જતા પહેલા વરરાજાએ કર્યું મતદાન

રાજકોટઃલગ્નમંડપમાં જતા પહેલા વરરાજાએ કર્યું મતદાન


લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે. દેશભરની સાથે રાજ્યની 26 બેઠકો પર પણ મતદાન ચાલી રહ્યું છે. મહાનુભાવોથી લઈ સામાન્ય નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ લોકશાહીના અનોખા રંગ પણ જોવા મળી રહ્યા છે. 

rajkot var vadhu matdan




રાજકોટમાં વરરાજા અને વધુ લગ્ન મંડપમાં પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા. કન્યાદાન પહેલા મતદાનને રાજકોટમાં મહત્વ મળ્યું તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના ઉપલા કાંટા વિસ્તારમાં લગ્ન મંડપમાં પધારતા પહેલા વરરાજા અને વધુ બંને મતદાન કરવા પહોંચ્યા હતા.


 rajkot var vadhu voting

જય મુગેશ્વર અને પૂજા મુગેશ્વર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા. જો કે લગ્નની વિધિ પહેલા તેમણે લોકશાહીના પર્વની ઉજવણી કરી. વર વધુ બંનેએ સાથે મતદાન મથક પર પહોંચીને વોટ આપીને પોતાની ફરજ નિભાવી હતી.


આ પણ વાંચોઃ ચૂંટણી 2019ઃPM મોદીએ લીધા માતાના આશીર્વાદ

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 10:02 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK