ચૂંટણી 2019:PM મોદીએ લીધા માતાના આશીર્વાદ

Apr 23, 2019, 08:01 IST
  • ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદી પણ મત આપવા માટે રાજ્યના પ્રવાસે છે. 

    ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદી પણ મત આપવા માટે રાજ્યના પ્રવાસે છે. 

    1/5
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાત્રે જ ગુજરાત આવી પહોંચ્યા હતા. અને વહેલી સવારે તેઓ માતા હીરાબાને મળવા રાયસણ પહોંચ્યા હતા.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાત્રે જ ગુજરાત આવી પહોંચ્યા હતા. અને વહેલી સવારે તેઓ માતા હીરાબાને મળવા રાયસણ પહોંચ્યા હતા.

    2/5
  • રાયસણમાં પીએમ મોદીએ સ્થાનિકો સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. પીએમ મોદીએ સ્થાનિકોના ખબર અંતર પૂછ્યા હતા.

    રાયસણમાં પીએમ મોદીએ સ્થાનિકો સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. પીએમ મોદીએ સ્થાનિકોના ખબર અંતર પૂછ્યા હતા.

    3/5
  • વડાપ્રધાન મોદીએ વોટ આપવા જતા પહેલા માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વોટ આપતા પહેલા હીરાબાને પગલે લાગી આશીર્વાદ લીધા હતા.

    વડાપ્રધાન મોદીએ વોટ આપવા જતા પહેલા માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વોટ આપતા પહેલા હીરાબાને પગલે લાગી આશીર્વાદ લીધા હતા.

    4/5
  • માતા હીરા બાએ પીએમ મોદીને વિજયી ભવના આશીર્વાદ આપ્યા. તો સાથે જ આશીર્વાદ રૂપે ચૂંદડી પણ આપી હતી.

    માતા હીરા બાએ પીએમ મોદીને વિજયી ભવના આશીર્વાદ આપ્યા. તો સાથે જ આશીર્વાદ રૂપે ચૂંદડી પણ આપી હતી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર પણ મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી પણ મત આપવા ગુજરાત પહોંચ્યા છે. (Image Courtesy:ANI)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK