Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરારમાં સિલિન્ડર બ્લાસ્ટ : ચારનાં મોત, ૧૮ જખમી

વિરારમાં સિલિન્ડર બ્લાસ્ટ : ચારનાં મોત, ૧૮ જખમી

21 November, 2012 05:57 AM IST |

વિરારમાં સિલિન્ડર બ્લાસ્ટ : ચારનાં મોત, ૧૮ જખમી

વિરારમાં સિલિન્ડર બ્લાસ્ટ : ચારનાં મોત, ૧૮ જખમી




 વિરાર-વેસ્ટમાં સ્ટેશન પાસે આવેલા મહાવીર સ્ટીલના ગોદામમાં રાત્રે પોણાનવ વાગ્યાની આસપાસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની તીવ્રતા ખૂબ વધુ હોવાથી એણે પાસે આવેલા પ્નિન્સ નામના બિલ્ડિંગ અને એક હોટેલને પણ ઝપેટમાં લઈ લીધાં હતાં. ઈજાગ્રસ્ત લોકોને પાસે આવેલી સંજીવની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અગ્નિશમન દળની ગાડીઓને ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ લાવવામાં બહુ સમય લાગ્યો હતો. ઈજાગ્રસ્તોમાં હોટેલના કર્મચારીઓ પણ છે. આ બ્લાસ્ટને કારણે અફડાતફડીનું વાતાવરણ ફેલાતાં કોણ જખમી છે અને કોણ મૃત્યુ પામ્યું છે એની જોકે મોડે સુધી જાણકારી મળી નહોતી.





Whatsapp-channel Whatsapp-channel

21 November, 2012 05:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK