ટોપ 10 વાતો જે તમારે સેક્સ દરમિયાન ટાળવી જોઈએ !

Jan 31, 2019, 18:13 IST
 • ક્લાઈમેક્સ જુદા જુદા પ્રકારના હોય છે, અને ત્યાં સુધી પહોંચવાની દરેકની પોતાની રીત હોય છે. ક્લાઈમેક્સ માટે સૌથી બેસ્ટ વે બ્લેન્ડેડ ઓર્ગેઝમને ગણાવાયો છે. આમ તો તે ફન લાગે છે, પરંતુ જો તમે તેના પર ધ્યાન આપશો તો ખરો આનંદ મિસ થઈ શકે છે. કોઈ એક જગ્યાએ ફોકસ કરવાને બદલે પરિસ્થિતિનો આનંદ માણો.

  ક્લાઈમેક્સ જુદા જુદા પ્રકારના હોય છે, અને ત્યાં સુધી પહોંચવાની દરેકની પોતાની રીત હોય છે. ક્લાઈમેક્સ માટે સૌથી બેસ્ટ વે બ્લેન્ડેડ ઓર્ગેઝમને ગણાવાયો છે. આમ તો તે ફન લાગે છે, પરંતુ જો તમે તેના પર ધ્યાન આપશો તો ખરો આનંદ મિસ થઈ શકે છે. કોઈ એક જગ્યાએ ફોકસ કરવાને બદલે પરિસ્થિતિનો આનંદ માણો.

  1/9
 • ક્યારેય તમારા ભૂતકાળના સેક્સ પાર્ટનર વિશે વાત ન કરો. રોમેન્ટિક સમય દરમિયાન કે શારિરીક સંબંધ બાંધવા દરમિયાન તમારા એક્સનો ઉલ્લેખ કરવાથી પરિસ્થિતિ બગડી શકે છે. વર્તમાન પર ધ્યાન આપો અને તેને યાદગાર બનાવો.

  ક્યારેય તમારા ભૂતકાળના સેક્સ પાર્ટનર વિશે વાત ન કરો. રોમેન્ટિક સમય દરમિયાન કે શારિરીક સંબંધ બાંધવા દરમિયાન તમારા એક્સનો ઉલ્લેખ કરવાથી પરિસ્થિતિ બગડી શકે છે. વર્તમાન પર ધ્યાન આપો અને તેને યાદગાર બનાવો.

  2/9
 •  સેક્સને રૂટિન ન બનવા દો. સમયાંતરે શારિરીક સંબંધો બાંધવા એ જરૂરી છે, પરંતુ તેને રોજેરોજ કરવાની આદત ન પાડો. જો રોજબરોજ તેનો ભાગ બનશો, તો લાંબા ગાળે આનંદ નહીં આવે. 

   સેક્સને રૂટિન ન બનવા દો. સમયાંતરે શારિરીક સંબંધો બાંધવા એ જરૂરી છે, પરંતુ તેને રોજેરોજ કરવાની આદત ન પાડો. જો રોજબરોજ તેનો ભાગ બનશો, તો લાંબા ગાળે આનંદ નહીં આવે. 

  3/9
 •  નિષ્ક્રિય ન રહો. યાદ રાખો કે તમે અને તમારા પાર્ટનર બંને સેક્સ કરી રહ્યા છો. તો ક્યારેય સેક્સ દરમિયાન નિષ્ક્રિય ન રહો. એક્ટિવ બનીને ઈનિશિયેટિવ લો. 

   નિષ્ક્રિય ન રહો. યાદ રાખો કે તમે અને તમારા પાર્ટનર બંને સેક્સ કરી રહ્યા છો. તો ક્યારેય સેક્સ દરમિયાન નિષ્ક્રિય ન રહો. એક્ટિવ બનીને ઈનિશિયેટિવ લો. 

  4/9
 • છૂટા પડ્યા બાદ બીજી વખત સાથે ન રહો. પહેલી વખતે સંબંધ ટકી ન શકે અને તમે તમારા પાર્ટનરથી છૂટા પડી જાવ કે બ્રેક અપ થઈ જાય, તો બીજી વખત તે સંબંધ શરૂ કરવાની કોશિશ ન કરો. સારી વાત એ હશે કે તમે જીવનમાં આગળ વધી જાવ.

  છૂટા પડ્યા બાદ બીજી વખત સાથે ન રહો. પહેલી વખતે સંબંધ ટકી ન શકે અને તમે તમારા પાર્ટનરથી છૂટા પડી જાવ કે બ્રેક અપ થઈ જાય, તો બીજી વખત તે સંબંધ શરૂ કરવાની કોશિશ ન કરો. સારી વાત એ હશે કે તમે જીવનમાં આગળ વધી જાવ.

  5/9
 • સસ્તી બિયર પીને કોઈના ઘરે પડ્યા ન રહો. કોઈના ઘરે ભારે પડો તેવા મહેમાન ન બનો. કોઈના બેડરૂમ કે બાથરૂમમાં પડ્યા રહેવા કરતા ત્યાંથી ચાલતી પકડો. 

  સસ્તી બિયર પીને કોઈના ઘરે પડ્યા ન રહો. કોઈના ઘરે ભારે પડો તેવા મહેમાન ન બનો. કોઈના બેડરૂમ કે બાથરૂમમાં પડ્યા રહેવા કરતા ત્યાંથી ચાલતી પકડો. 

  6/9
 • 1-2 ગ્લાસથી વધુ દારૂ ન પીઓ. આમ તો નશો કર્યા બાદ આત્મવિશ્વાસ વધે છે, કામવાસના પણ વધે છે. પણ એટલો નશો ન કરો કે ભાન ભૂલી જવાય.

  1-2 ગ્લાસથી વધુ દારૂ ન પીઓ. આમ તો નશો કર્યા બાદ આત્મવિશ્વાસ વધે છે, કામવાસના પણ વધે છે. પણ એટલો નશો ન કરો કે ભાન ભૂલી જવાય.

  7/9
 • જ્યાં ત્યાં વાંચેલી ટિપ્સ પર ભરોસો ન કરો. પહેલા સજેશન વિશે બરાબર વાંચો અને વિચારો કે શું તે ખરેખર હોટ છે કે પછી ફાલતુ છે. શું આ ટિપ્સ તમારા અને તમારા પાર્ટનર વચ્ચે કામ કરશે ? કે પછી તમારી સેક્સલાઈફને બરબાદ કરી દેશે ?

  જ્યાં ત્યાં વાંચેલી ટિપ્સ પર ભરોસો ન કરો. પહેલા સજેશન વિશે બરાબર વાંચો અને વિચારો કે શું તે ખરેખર હોટ છે કે પછી ફાલતુ છે. શું આ ટિપ્સ તમારા અને તમારા પાર્ટનર વચ્ચે કામ કરશે ? કે પછી તમારી સેક્સલાઈફને બરબાદ કરી દેશે ?

  8/9
 • જો તમે ફ્લેક્સિબલ ન હો તો કામાસુત્રની જાતભાતની પોઝિશન ટ્રાય ન કરો. તમારી રેગ્યુલર પોઝિશન જાળવી રાખવી જ હિતાવહ છે.

  જો તમે ફ્લેક્સિબલ ન હો તો કામાસુત્રની જાતભાતની પોઝિશન ટ્રાય ન કરો. તમારી રેગ્યુલર પોઝિશન જાળવી રાખવી જ હિતાવહ છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે


બેડરૂમની અંતરંગ ઘટનાઓ અને વાતો વિશે જાતભાતના રિપોર્ટ્સ લખાઈ ચૂક્યા છે. કેવી રીતે ક્લાઈમેક્સ સુધી પહોંચવું વગેરે વગેરે ઘણું લખાયું છે. પરંતુ સેક્સ દરમિયાન કેટલીક પરિસ્થિતિ તમારે ટાળવી જોઈએ. વાંચો કઈ કઈ છે એ સ્થિતિ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK