મહિલાઓ અને સેક્સ વિશેના આ 10 ફેક્ટ તમને ચોંકાવી દેશે

Feb 11, 2019, 10:01 IST
  • જો તમને એવું માનો છો કે મહિલાઓને ઈન્ટિમેટ થવાની ઈચ્છા નથી થતી, તો તમે ખોટા છો. 2018માં થયેલા સર્વે પ્રમાણે 75 ટકા મહિલાઓને એક સપ્તાહમાં 3થી વધુ વખત સેક્સ કરવું ગમે છે.

    જો તમને એવું માનો છો કે મહિલાઓને ઈન્ટિમેટ થવાની ઈચ્છા નથી થતી, તો તમે ખોટા છો. 2018માં થયેલા સર્વે પ્રમાણે 75 ટકા મહિલાઓને એક સપ્તાહમાં 3થી વધુ વખત સેક્સ કરવું ગમે છે.

    1/10
  • બીજું મીથ એ છે કે મહિલાઓને પુરુષો જેટલી શારિરીક સંબંધ બાંધવાની ઈચ્છા નથી થતી. આ પણ ખોટું છે. સર્વે મુજબ 13 ટકા મહિલાઓને એક સપ્તાહમાં 6થી વધુ વખત સંબંધ બાંધવા ગમે છે.

    બીજું મીથ એ છે કે મહિલાઓને પુરુષો જેટલી શારિરીક સંબંધ બાંધવાની ઈચ્છા નથી થતી. આ પણ ખોટું છે. સર્વે મુજબ 13 ટકા મહિલાઓને એક સપ્તાહમાં 6થી વધુ વખત સંબંધ બાંધવા ગમે છે.

    2/10
  • 70 ટકા મહિલાઓએ સર્વેમાં સ્વીકાર્યું કે તેઓ લગભગ દરેક વખતે ઓર્ગેઝમ સુધી પહોંચી જાય છે.

    70 ટકા મહિલાઓએ સર્વેમાં સ્વીકાર્યું કે તેઓ લગભગ દરેક વખતે ઓર્ગેઝમ સુધી પહોંચી જાય છે.

    3/10
  • મોટા ભાગની મહિલાઓનું માનવું છે કે સેક્સ દરમિયાન પાર્ટનર અંગેની લાગણીઓ સારો અનુભવ મેળવવામાં મદદરૂપ થાય છે.

    મોટા ભાગની મહિલાઓનું માનવું છે કે સેક્સ દરમિયાન પાર્ટનર અંગેની લાગણીઓ સારો અનુભવ મેળવવામાં મદદરૂપ થાય છે.

    4/10
  • તો 23 ટકા મહિલાઓએ કહ્યું કે સેક્સ દરમિયાન બીજી ક્રિયાઓ કરતા ફોર પ્લે વધું મહત્વનું છે.

    તો 23 ટકા મહિલાઓએ કહ્યું કે સેક્સ દરમિયાન બીજી ક્રિયાઓ કરતા ફોર પ્લે વધું મહત્વનું છે.

    5/10
  • સર્વેમાં 28 ટકા મહિલાઓનો મત હતો કે જો તેઓ એકબીજામાં ખોવાઈ જાય તો તેની કામવાસના પર સારી અસર પડે છે.

    સર્વેમાં 28 ટકા મહિલાઓનો મત હતો કે જો તેઓ એકબીજામાં ખોવાઈ જાય તો તેની કામવાસના પર સારી અસર પડે છે.

    6/10
  • સંશોધકોના મતે કામનો કે જિંદગીનો સ્ટ્રેસ કે પછી બીજા કારણો મહિલાઓની કામવાસનાને ભલે અસર કરતા હોય, તેમ છતાંય અઠવાડિયામાં એકાદ બે વાર સેક્સ કરવા મહિલાઓની ઈચ્છા હોય જ છે. 

    સંશોધકોના મતે કામનો કે જિંદગીનો સ્ટ્રેસ કે પછી બીજા કારણો મહિલાઓની કામવાસનાને ભલે અસર કરતા હોય, તેમ છતાંય અઠવાડિયામાં એકાદ બે વાર સેક્સ કરવા મહિલાઓની ઈચ્છા હોય જ છે. 

    7/10
  • મહિલાઓની પોતાના શરીર અંગેની માન્યતા પણ તેમની કામવાસનાને અસર કરે છે. સર્વેમાં 20 ટકા મહિલાઓનું માનવું હતું કે શરીર અંગેની માન્યતાથી તેમના પર્ફોમન્સ અને કામવાસના પર અસર પડે છે.

    મહિલાઓની પોતાના શરીર અંગેની માન્યતા પણ તેમની કામવાસનાને અસર કરે છે. સર્વેમાં 20 ટકા મહિલાઓનું માનવું હતું કે શરીર અંગેની માન્યતાથી તેમના પર્ફોમન્સ અને કામવાસના પર અસર પડે છે.

    8/10
  • અમેરિકાની જાણીતી યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે જો મહિલાઓએ ઓફર સ્વીકારી છે કે તેને સેક્સનો અનુભવ છે એ ટેગ દૂર કરવામાં આવે તો મહિલાઓ પણ પુરુષોની જેમ જ સેક્સમાં કેઝ્યુઅલ રહી શકે છે.

    અમેરિકાની જાણીતી યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે જો મહિલાઓએ ઓફર સ્વીકારી છે કે તેને સેક્સનો અનુભવ છે એ ટેગ દૂર કરવામાં આવે તો મહિલાઓ પણ પુરુષોની જેમ જ સેક્સમાં કેઝ્યુઅલ રહી શકે છે.

    9/10
  • સંશોધકોના મતે કામનો કે જિંદગીનો સ્ટ્રેસ કે પછી બીજા કારણો મહિલાઓની કામવાસનાને ભલે અસર કરતા હોય, તેમ છતાંય અઠવાડિયામાં એકાદ બે વાર સેક્સ કરવા મહિલાઓની ઈચ્છા હોય જ છે. 

    સંશોધકોના મતે કામનો કે જિંદગીનો સ્ટ્રેસ કે પછી બીજા કારણો મહિલાઓની કામવાસનાને ભલે અસર કરતા હોય, તેમ છતાંય અઠવાડિયામાં એકાદ બે વાર સેક્સ કરવા મહિલાઓની ઈચ્છા હોય જ છે. 

    10/10
  • loading...

ફોટોઝ વિશે

વર્ષ 2018માં થયેલા એક સર્વેમાં મહિલાઓ અને સેક્સ વિશે કેટલીક એવી બાબતો સામે આવી જે તમને ચોંકાવી દેશે. મહિલાઓની ઈન્ટિમેટ થવાની ઈચ્છાને અસર કરતા પરિબળો જાણવા કરાયેલા આ સર્વેમાં 500 મહિલાઓએ ભાગ લીધો હતો. જે પરિણામ આવ્યું તે ઈન્ટ્રેન્સટિંગ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK