Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > PUBG Mobile પર આવ્યો Zombie Mode, જાણો શું બદલાશે

PUBG Mobile પર આવ્યો Zombie Mode, જાણો શું બદલાશે

31 January, 2019 01:32 PM IST |

PUBG Mobile પર આવ્યો Zombie Mode, જાણો શું બદલાશે

Zombie mode 0.11.0 અપડેટનો હિસ્સો છે. જોકે, આ બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. તે ટૂંક સમયમાં પૂર્ણ રૂપે રોલ થવાની સંભાવના છે.

Zombie mode 0.11.0 અપડેટનો હિસ્સો છે. જોકે, આ બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. તે ટૂંક સમયમાં પૂર્ણ રૂપે રોલ થવાની સંભાવના છે.


આ ફીચરની રાહ યૂઝર્સને ઘણા સમયથી હતી. આ Modeને મોબાઈલ વર્ઝનમાં રોલઆઉટ કરવામાં આવ્યો છે. Zombie mode 0.11.0 અપડેટનો હિસ્સો છે. જોકે, આ બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. તે ટૂંક સમયમાં પૂર્ણ રૂપે રોલ થવાની સંભાવના છે.

Zombie modeની વિગતો



આ Mode બેટલ રૉયલ જેવો જ છે પરંતુ એમા Zombiesનો ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે. આમા પ્લેયર્સ બેઝ Erangel મેપથી શરૂ કરશે. પ્લેયર્સ Zombiesની આર્મીને મારીને આઈટમ્સ અને સંપત્તિને એકઠા કરી શકશે. એક નવા રિપોર્ટની માનીએ તો PUBG Mobile અને Resident Evil 2 ભાગીદારી કરી રહ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે Zombie mode એ જ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. તમને બતાવી દઈએ કે આ Mode લિમિટેડ ટાઈમ ઈવેન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.


PUBG Mobileમાં જલદી થશે આ બદલાવ

PUBG Mobileના Vikendi મેપમાં મૂનલાઈટ ફીચર આપવામાં આવ્યો છે. આ રમતને વધુ સારી બનાવશે. આ ફીચર પ્લેયર્સને બીજા પ્લેયર્સને ટ્રેક અને સ્પોટ કરવામાં મદદ કરશે. એની સાથે જ Arcade Quick Matchesમાં Sanhok મેપને ઉમેરવામાં આવશે.


PUBG PC ફીચર્સને મોબાઈલ વર્ઝનમાં રજૂ કરવાની સંભાવના:

કેટલાક PUBG PC ફીચર્સ જેવા Sanhok અને Vikendiને PUBG Mobileમાં રજૂ કરવામાં આવશે. PUBG Mobile Vikendi snow map સ્નોમોબાઈલ, નવુ શસ્ત્ર (G36C Assault Rifle), સ્નો ફાઈટ વગેરે સાથે આવે છે. જ્યાં નવા અપેડટમાં PUBG Mobile પ્લેયર્સને આઉટફિટ બોક્સ III (7d) x1 અને ડાઉનલોડિંગ પર 1,888 BP મળશે. એના સિવાય Erangel Spawn Island પર ક્રુ ચેલેન્જ વિજેતાને એક નવો ડિસ્પ્લે આપવામાં આવશે. એટલે કે યૂઝર્સને PUBG સીઝન 1 જીત્યું છે તે હવે Spawn Island પર રમશે.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 01:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK