ગૉડ પાર્ટિકલ વૉચ

Published: 12th December, 2012 06:32 IST

યુનિવર્સની મોટી અને મહત્વની નિશાની એટલે કે ગૉડ પાર્ટિકલને પોતાની કલાઈ પર બાંધવાનો ચાન્સ મળે તો?

જોકે આ ખૂબ રિયાલિસ્ટિક તો નથી લાગતું, પરંતુ એની ડિઝાઇન ખાસ્સી રિયલ જેવી લાગે છે. આ ઘડિયાળની ડિઝાઇન હટકે છે અને સમય પણ એ જુદી જ સ્ટાઇલમાં દેખાડે છે. ડાયલમાં કાંટા એક સ્પાઇરલ ફૉર્મમાં છે, જે સતત ગોળ ફર્યા કરે છે. હિગ્સ બોસોનના નામથી પણ ઓળખાતી આ ગૉડ પાર્ટિકલ વૉચ ખરેખર હટકે વૉચ પહેરનારાઓ માટે બેસ્ટ છે.

વધુ વિગતો માટે www.ladiesgadgets.com પર ચેક કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK