° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


ગૉડ પાર્ટિકલ વૉચ

12 December, 2012 06:47 AM IST |

ગૉડ પાર્ટિકલ વૉચ

ગૉડ પાર્ટિકલ વૉચ

જોકે આ ખૂબ રિયાલિસ્ટિક તો નથી લાગતું, પરંતુ એની ડિઝાઇન ખાસ્સી રિયલ જેવી લાગે છે. આ ઘડિયાળની ડિઝાઇન હટકે છે અને સમય પણ એ જુદી જ સ્ટાઇલમાં દેખાડે છે. ડાયલમાં કાંટા એક સ્પાઇરલ ફૉર્મમાં છે, જે સતત ગોળ ફર્યા કરે છે. હિગ્સ બોસોનના નામથી પણ ઓળખાતી આ ગૉડ પાર્ટિકલ વૉચ ખરેખર હટકે વૉચ પહેરનારાઓ માટે બેસ્ટ છે.

વધુ વિગતો માટે www.ladiesgadgets.com પર ચેક કરો.

12 December, 2012 06:47 AM IST |

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

બદલાયો મોબાઇલ સિમ સાથે જોડાયેલો આ નિયમ, જાણો તમારી માટે કેમ મહત્વનો

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ નવો મોબાઇલ નંબર લેવા માટે ડિજિટલ મોડથી KYC ભરવાનું રહેશે. સાથે જ સિમ કનેક્શન બદલવા માટે કે સિમ પૉર્ટ કરાવવા માટે પણ કોઈ ફૉર્મ ભરવાની જરૂર નહીં રહે.

20 September, 2021 05:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

લો, આવી ગયો છે મોસ્ટ ડ્યુરેબલ આઇફોન 

ગઈ કાલે જ લૉન્ચ થયેલા આઇફોન-13ને સ્માર્ટફોનમાં સૌથી ડ્યુરેબલ ગણવામાં આવી રહ્યો છે અને એની સ્ક્રીનનો ગ્લાસ ખૂબ જ સ્ટ્રૉન્ગ અને ટકાઉ છે, પરંતુ પ્રાઇસમાં ખૂબ મોંઘો છે : આઇવૉચ-7 પણ ડસ્ટ અને વૉટરની સાથે ક્રૅક રેઝિસ્ટન્ટ છે

17 September, 2021 07:19 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

World Ozone Day : જાણો ઓઝોન સ્તરનું રક્ષણ કરવું કેમ જરૂરી?

સૂર્યના પ્રખર કિરણોથી પૃથ્વીને સુરક્ષિત રાખતા ઓઝોન લેયરની જાળવણી માટે દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે.

16 September, 2021 03:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK