Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > FaceAppને મળ્યો 150 મિલિયન લોકોના ડેટાનો એક્સેસ, તમે પણ વાપરી ?

FaceAppને મળ્યો 150 મિલિયન લોકોના ડેટાનો એક્સેસ, તમે પણ વાપરી ?

18 July, 2019 03:10 PM IST | મુંબઈ

FaceAppને મળ્યો 150 મિલિયન લોકોના ડેટાનો એક્સેસ, તમે પણ વાપરી ?

FaceAppનુ થંબનેઈલ

FaceAppનુ થંબનેઈલ


હાલની સ્થિતિમાં તમારી ફેસબુક વૉલથી લઈને ટ્વિટર સુધી, બધી જ જગ્યાએ તમને તમારા મિત્રોની વૃદ્ધાવસ્થાના ફોટોઝ દેખાઈ રહ્યા હશે. આખરે આ Faceapp Challenge કે Faceapp Filter છે શું. વાઈરલ થયેલી ફેસ એપ દ્વારા લોકો પોતે ઘરડા થશે ત્યારે કેવા લાગશે તે જોઈ શકે છે. કેટલાક સેલેબ્સે પણ પોતાનો આવો ફોટો શૅર કર્યો છે. પરંતુ શું તમે એ જાણો છો કે ફેસ એપનો ઉપયોગ કરતા જ તમે ફેસ એપને તમારા ફોટોઝનો ઉપયોગ કરવાનો હક આપી દો છો. કેમ્બ્રિજ એનાલિટકિાના કિસ્સા અને તેના જેવા અનેક કિસ્સા બાદ પણ હજી આપણે ડેટા ચોરીને લઈ સજાગ નથી થયા.

આ ફેસ એપને અત્યાર સુધીમાં ગૂગલ એપ પરથી 1,00,000 મિલિયન લોકો ડાઉન્ટ કરી ચૂક્યા છે. આ સાથે જ ફેસ એપ 121 દેશના iOS એપ સ્ટોરમાં પણ ટોપ રેન્કમાં છે. ફેસબુકના કહેવા પ્રમામે તેમની માહિતીનો કેટલો અને ક્યાં ઉપયોગ થઈ શકે તે યુઝર નક્કી કરી શકે છે. પરંતુ તેમ છતાંય કંપની પાસે યુઝરનો ડેટા વાપરવાની આઝાદી છે. ફેસબુકના નિયમ અને શરતો પ્રમાણે:



''You grant FaceApp a perpetual, irrevocable, nonexclusive, royalty-free, worldwide, fully-paid, transferable sub-licensable license to use, reproduce, modify, adapt, publish, translate, create derivative works from, distribute, publicly perform and display your User Content and any name, username or likeness provided in connection with your User Content in all media formats and channels now known or later developed, without compensation to you. When you post or otherwise share User Content on or through our Services, you understand that your User Content and any associated information (such as your username, location or profile photo) will be visible to the public.''


આ પણ વાંચોઃ Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

આ નિયમ પ્રમાણે ફેસબુક પાસે તમારો ડેટા વાપરવાની આઝાદી છે. પાછલા કેટલાક વર્ષોમાં આપણે એ જાણી શક્યા છીએ કે ફેસબુક વાઈરલ એપ્સથી ડેટા ભેગો કરે છે. અને આ ડેટાને તે હંમેશા સેફ્ટી સાથે સુરક્ષિત નથી રાખી શક્તું. એક વાર જો તમારી માહિતી ક્લાઉડમાં અપલોડ થઈ જાય છે, તો પછી તે માહિતી પર કોઈનો કંટ્રોલ નથી હોતો. ભલે તમે તમારા કન્ટેન્ટને લીગલ લાઈસન્સ આપ્યું હોય કે ન આપ્યું હોય. ફેસએપ ચલાવવા માટે તમારે તેના બધા જ ફોટોઝને એક્સેસ આપવું પડે છે, સાથે જસિરી અને સર્ચનું પણ ફેસએપને એક્સેસ મળે છે. આ સાથે જતેને બેકગ્રાઉન્ડમાં રિફ્રેશ કરવાનું એક્સેસ પણ મળી જાય છે. હવે એ તમારા પર છે કે તમે કોઈ એપને તમારી અંગત માહિતી આપવા ઈચ્છો છો કે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 03:10 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK