Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

Jul 17, 2019, 14:52 IST
  • ઓળખ્યા કે નહીં... ફેન્સ કહી રહ્યા છે કે હાલ કરતા તો અર્જૂન કપૂર બુઢ્ઢા થશે તો વધુ સારા લાગશે. એમણે  આ જ લૂકમાં ફિલ્મ સાઈન કરવી જોઈએ

    ઓળખ્યા કે નહીં... ફેન્સ કહી રહ્યા છે કે હાલ કરતા તો અર્જૂન કપૂર બુઢ્ઢા થશે તો વધુ સારા લાગશે. એમણે  આ જ લૂકમાં ફિલ્મ સાઈન કરવી જોઈએ

    1/13
  • તો આ છે બોલીવુડના લવી ડવી રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ. લાગે છે ઘરડે ઘડપણ બંનેનો સ્વેગ તો આવો જ રહેશે. 

    તો આ છે બોલીવુડના લવી ડવી રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ. લાગે છે ઘરડે ઘડપણ બંનેનો સ્વેગ તો આવો જ રહેશે. 

    2/13
  • એન્ડ લેટ્સ પ્રેઝન્ટ... ધ ગોર્જિયસ.. ધ ફેશનીસ્ટા... સોનમ કપૂર.... 

    એન્ડ લેટ્સ પ્રેઝન્ટ... ધ ગોર્જિયસ.. ધ ફેશનીસ્ટા... સોનમ કપૂર.... 

    3/13
  • ક્રિકેટર્સ પણ ફેસ એપના ટ્રેન્ડમાંથી બાકાત નથી. ફેન્સે વિરાટ કોહલીના ઓલ્ડ લૂકનો આ ફોટો વાઈરલ કર્યો છે. 

    ક્રિકેટર્સ પણ ફેસ એપના ટ્રેન્ડમાંથી બાકાત નથી. ફેન્સે વિરાટ કોહલીના ઓલ્ડ લૂકનો આ ફોટો વાઈરલ કર્યો છે. 

    4/13
  • આ લો... આ એ છે 2053નો વર્લ્ડ કપ રમનારી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ !!! 

    આ લો... આ એ છે 2053નો વર્લ્ડ કપ રમનારી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ !!! 

    5/13
  • આઈ લા... બેન સ્ટોક્સને તો ટાલ પડી ગઈ 

    આઈ લા... બેન સ્ટોક્સને તો ટાલ પડી ગઈ 

    6/13
  • રાશિદ ખાન પર તો ઉંમરની અસર જ નથી વર્તાતી.

    રાશિદ ખાન પર તો ઉંમરની અસર જ નથી વર્તાતી.

    7/13
  • ડેવિડ વોર્નરને પણ જોઈ લો.... આમને તો અત્યારે જોતા જ લાગે છે કે વૃદ્ધત્વ આવવાનું જ નથી. 

    ડેવિડ વોર્નરને પણ જોઈ લો.... આમને તો અત્યારે જોતા જ લાગે છે કે વૃદ્ધત્વ આવવાનું જ નથી. 

    8/13
  • ના ના હવે આ પાઈરેટ્સ ઓફ કેરેબિયનનું કોઈ પાત્ર નથી... ક્રિસ ગેલ જ છે. 

    ના ના હવે આ પાઈરેટ્સ ઓફ કેરેબિયનનું કોઈ પાત્ર નથી... ક્રિસ ગેલ જ છે. 

    9/13
  • કેન વિલિયમસન તો ઘરડા થશે તો પણ એમનામાંથી પોઝિટવ વાઈબ્સ જ આવસે. 

    કેન વિલિયમસન તો ઘરડા થશે તો પણ એમનામાંથી પોઝિટવ વાઈબ્સ જ આવસે. 

    10/13
  • મલિંગા કદાચ પાછલી ઉંમરે કોચ તરીકે બિલકુલ આવા લાગી શકે છે. 

    મલિંગા કદાચ પાછલી ઉંમરે કોચ તરીકે બિલકુલ આવા લાગી શકે છે. 

    11/13
  • અને આ છે ઓસ્ટ્રેલિયના ના ફાસ્ટ બોલર..... જી હાં સહી જવાબ.. મિશેલ સ્ટાર્ક 

    અને આ છે ઓસ્ટ્રેલિયના ના ફાસ્ટ બોલર..... જી હાં સહી જવાબ.. મિશેલ સ્ટાર્ક 

    12/13
  • આ શું આ ઉંમરે પણ સ્ટીવ સ્મિથ પ્રેક્ટિસ કરી રહ્યા છે ?

    આ શું આ ઉંમરે પણ સ્ટીવ સ્મિથ પ્રેક્ટિસ કરી રહ્યા છે ?

    13/13
  • loading...

ફોટોઝ વિશે

સોશિયલ મીડિયા પર ફેસ એપની આજકાલ ખૂબ જ ચર્ચા છે. બધા જ લોકો ફેસ એપ ટ્રાય કરી રહ્યા છે. સાથે જ સેલેબ્સના ઓલ્ડ લૂક પણ વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે તમે પણ જોઈ લો તમારા ફેવરિટ સ્ટાર્સ વૃદ્ધત્વમાં કેવા લાગશે 

(Image Courtesy: Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK