° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


પઝલ મની બૅન્ક

પઝલ મની બૅન્ક

એમાં પૈસા નાખવા તો ખૂબ આસાન છે પણ ખરી મજા એ પૈસા બહાર કાઢવા હશે ત્યારે આવશે નહીં, કારણ કે બૅન્ક એક મેઝ પઝલના રૂપમાં બનાવવામાં આવી છે. હવે જ્યાં સુધી એ પઝલ સૉલ્વ નહીં થાય ત્યાં સુધી એ ખૂલશે નહીં અને એમાંથી પૈસા બહાર કાઢી નહીં શકાય. થ્રીડી મેઝ પઝલમાં બૉલ્સ છે જેને પઝલ સૉલ્વ કરીને યોગ્ય સ્થાને લાવવા જરૂરી છે. પઝલ એટલી આસાનીથી સૉલ્વ થાય એવું પણ નથી એટલે પૈસા વધુ સમય સુધી બૅન્કમાં ટકી રહેશે.

કિંમત : ૪૯૯ રૂપિયા ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે  www.hitplay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.

27 November, 2012 06:39 AM IST |

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

બે કૅમેરાવાળી સ્માર્ટવૉચ બનાવી રહ્યું છે ફેસબુક

તેની બૅકના કૅમેરાને વૉચની બૉડીમાંથી અલગ કરીને ફોટોગ્રાફી કરી શકાશે. હાર્ટરેટ મૉનિટરનો પણ સમાવેશ છે અને ફોન સાથે કનેક્ટ કરવાની જરૂર નથી અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકાશે: વાઇટ, બ્લૅક અને ગોલ્ડન એમ ત્રણ રંગમાં આ વૉચ આવશે

11 June, 2021 02:03 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

ગૂગલ ફોટોઝ સર્વિસ બંધ થવાથી શું ફરક પડશે?

આ સર્વિસ નવા ફોટો અપલોડ કરવા માટે બંધ થઈ ગઈ છે, પરંતુ એને કેવી રીતે ચાલુ રાખી શકાય અને એનો ઑલ્ટરનેટિવ શું છે એ વિશે જોઈએ

04 June, 2021 02:25 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

જ્યારે સૌથી બેહુદી ભાષા કઇ એવા સવાલના જવાબમાં ગૂગલે આ જવાબ આપ્યો

ગૂગલ સર્ચ પર અતરંગી સવાલો કરનારા કોઇએ પૂછી માર્યું કે ભારતની કઇ ભાષા સૌથી કુરુપ છે - અગ્લિએસ્ટ છે ત્યારે તેના જવાબમાં કન્નડ ભાષા એવું રિઝલ્ટ આવ્યું અને કર્ણાટકમાં બબાલ થઇ ગઇ

04 June, 2021 11:32 IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK