Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



WhatsAppમાં આવશે Username ફીચર, નંબર શૅર કર્યા વગર કરી શકશો ચૅટ

WhatsApp ટૂંક સમયમાં એક નવું Username ફીચર લાવવા જઇ રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શૅર કર્યા વગર પણ ચૅટ કરી શકશે. કંપનીએ જાહેરાત કરી છે કે WhatsApp પર હવે Username વડે એકબીજા સાથે સંપર્ક કરી શકાશે.

30 June, 2026 03:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માટે ચૂકવવા પડશે પૈસા! Metaએ કરી આ જાહેરાત

Meta’s paid subscription: મેટાએ કરી મોટી જાહેરાત - હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ માટે નવા પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા, પ્લસ વર્ઝન માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે; પ્લસ પ્લાન હેઠળ યુઝર્સને નવા અને એક્સક્લુઝિવ ફીચર્સ મળશે. ચાલો જાણીએ વધુ…

28 May, 2026 01:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાદા પ્લાસ્ટિકને બાય-બાય કરીને પૅકેજિંગની દુનિયા બદલાઈ રહી છે

પેટ્રોલિયમમાંથી નહીં; શેરડીના કૂચા, ઍગ્રિકલ્ચરલ કચરો, શેવાળ અને ઝટપટ જમીનમાં ભળી જાય એવા વેસ્ટમાંથી પૉલિથિન જેવું જ મટીરિયલ વિકસી રહ્યું છે

24 May, 2026 12:01 IST | Mumbai | Laxmi Vanita

લો બોલો, હવે સ્કિનકૅર પ્રોડક્ટ્સ રાખવા માટે પણ ફ્રિજ

મોંઘું વિટામિન C સિરમ, શીટ માસ્ક અને ક્રિસ્ટલ રોલર્સને બગડતાં અટકાવવા અને એમને ઠંડાં રાખવા માટે નાનું, ક્યુટ સ્કિનકૅર મિની ફ્રિજ રાખવાનો ટ્રેન્ડ યુવતીઓમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે

19 May, 2026 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ઇકો-ફ્રેન્ડ્લી પડદા

ઘરને ACથી નહીં, ઇકો-ફ્રેન્ડ્લી પડદાઓથી રાખો ઠંડું

ઉનાળામાં ગરમીથી બચવા માટે માત્ર ઇલેક્ટ્રિક ઉપકરણો પર જ નિર્ભર રહેવાને બદલે ઇકો-ફ્રેન્ડ્લી પડદા અપનાવવા જોઈએ જે સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ખિસ્સાં એમ ત્રણેયને ફાયદો કરે છે...

14 May, 2026 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Google Down: સર્ચ એન્જિન ઠપ, હજારો યુઝર્સ પરેશાન! ડાઉનડિટેક્ટર પર કરી ફરિયાદ

Google Down in India: ભારતમાં હજારો યુઝર્સ માટે ગૂગલ ડાઉન થઈ ગયું છે, જેના કારણે તેમને `સર્વર એરર`નો સામનો કરવો પડી રહ્યો છે; સોશિયલ મીડિયા અને ડાઉનડિટેક્ટર પર આ અંગેની ફરિયાદો ઝડપથી વધી રહી છે; જોકે હવે આ સમસ્યા ઉકેલાઈ ગઈ હોય તેવું લાગે છે

12 May, 2026 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્લાસ્ટિકની જૂની બૉટલ યુઝ કરવાના આઇડિયાઝ

અપસાઇક્લિંગ ટિપ્સ: પ્લાસ્ટિકની જૂની બૉટલ યુઝ કરવાના આઇડિયાઝ

પ્લાસ્ટિકની જૂની બૉટલનો ઉપયોગ તમે વર્ટિકલ ગાર્ડન માટે કરી શકો છો. મુંબઈમાં ગૅલરીમાં જગ્યા ઓછી હોય ત્યારે આ બેસ્ટ છે.

07 May, 2026 03:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

હવે આપણે AI ફક્ત વાપરતા નથી, દુનિયાને AI આપતા થઈ ગયા છીએ

દિલ્હીમાં થયેલી AI સમિટમાં પુરવાર થયું કે ભારતની દિશા AIના ક્ષેત્રમાં પણ પાયોનિયર બનવાની છે અને એ તરફ એણે લાંબું ખેડાણ પણ કરી લીધું છે. આવતા સમયમાં ભારતમાં લૉન્ચ થનારાં કેટલાંક AI પ્લૅટફૉર્મ કેવાં અદ્ભુત છે એ જાણવા જેવું છે દુનિયા આખી જ્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે ત્યારે મોટા ભાગના ભારતીયોનું માનવું છે કે AIના ક્ષેત્રમાં આપણે બહુ પાછળ છીએ. જોકે હમણાં દિલ્હીમાં થયેલી AI સમિટમાં ભારતે પ્રૂવ કરી દેખાડ્યું કે એણે AIના ક્ષેત્રમાં પણ જબરદસ્ત હરણફાળ ભરી છે અને AIના મુદ્દે આપણે પણ જબરદસ્ત પ્રગતિ કરી છે. ભારતનાં પાવરફુલ હોમગ્રોન એટલે કે સ્વદેશી મૉડલ્સ બનાવવાથી લઈને દુનિયાભરમાં સસ્તાં અને અસરકારક AI સૉલ્યુશન્સ નિકાસ કરવા સુધીમાં ભારત હવે દુનિયાના ટોચના દેશોમાં આવી ગયું છે. ઓછા ખર્ચના ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ (GPUs), સાર્વભૌમ લાર્જ લૅન્ગ્વેજ મૉડલ્સ (Sovereign LLMs), ઉચ્ચ ચોકસાઈવાળી AI સિસ્ટમ્સ અને એ સિવાયના અનેક મુદ્દામાં આપણે અમેરિકા, કૅનેડા અને ફ્રાન્સને પાછળ રાખી દીધાં છે. અને સાહેબ, આ માત્ર વાતો નથી, આ વાસ્તવિકતા છે કે હવે આપણે AIના ઉપયોગ પૂરતા જ સીમિત નથી, આપણે AI પ્રોવાઇડર પણ બનવા માંડ્યા છીએ. AI સમિટમાં રજૂ થયેલી કેટલીક ટેક-સ્ટોરીઝ અને AI ઍપ્લિકેશન્સ વિશે તમે જાણશો તો તમે પણ ચોક્કસપણે અચંબિત થશો એ નક્કી છે. ચાલો જોઈએ એવી ઇન્ડિયન AI જેના વિશે જાણીને દુનિયાએ પણ મોઢામાં આંગળાં નાખી દીધાં છે. AI કન્ઝ્યુમરમાંથી હવે AI ક્રીએટર બનેલા ભારતની સૌપ્રથમ જો કોઈ એવી AI ઍપ્લિકેશન હોય કે જે આંખ ખેંચે તો એમાં નામ આવે છે સર્વમનું.
22 February, 2026 12:36 IST | Mumbai | Rashmin Shah

ઉદ્ઘાટન પ્રસંગે મંચ પર હાજર મહાનુભાવો અને અતિથીવિશેષ

આર ઇસ્ટ વૉર્ડની ઠાકુર રામનારાયણ પબ્લિક સ્કૂલમાં યોજાયું ભવ્ય `વિજ્ઞાન પ્રદર્શન`

Mumbai: આ અતિ ભવ્ય એવા `વિજ્ઞાન પ્રદર્શન`માં વિદ્યાર્થીઓએ જે જે પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. તે દરેકમાં તેઓનો આત્મવિશ્વાસ, જ્ઞાન અને સંશોધનાત્મક મહેનત દેખાઈ આવતી હતી.

03 December, 2025 11:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ પોસ્ટનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

AI જનરેટેડ ફોટો મોકલી સ્વિગી કસ્ટમર સર્વિસ સાથે કરી છેતરપિંડી, અને પછી રિફંડ...

Fake Photo Made with AI: આજે AI નો દુરુપયોગ આપણા સૌથી મોટા પડકારોમાંનો એક બની રહ્યો છે. કેટલાક લોકો તેનો ઉપયોગ સત્યને વિકૃત કરવા, પુરાવાઓ બનાવવા, ફેક ફોટોઝ બનાવવા અને સિસ્ટમને છેતરવા માટે કરી રહ્યા છે!

25 November, 2025 09:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

શું ChatGPT લોકોને પરિવારથી અલગ કરે છે? AI સંબંધિત આત્મહત્યાના કેસમાં વધારો

ChatGPT Distancing People from Their Families: ચેટબોટ્સના આગમન સાથે, માનવીઓનું કામ સરળ બન્યું છે. પરંતુ ટેકનોલોજીના ગંભીર પરિણામો પણ આવે છે. AI ફાયદાકારક છે કે ખતરનાક તે અંગે ચર્ચા ચાલી રહી છે. USમાં OpenAI કંપની સામે સાત નવા કેસ દાખલ કરવામાં આવ્યા.

25 November, 2025 05:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગૂગલના આ નવા અપડેટમાં શું છે જાણવા જેવી વાતો?

ગૂગલના આ નવા અપડેટમાં શું છે જાણવા જેવી વાતો?

ગૂગલ સતત પોતાને અપડેટ કરતું રહે છે, શું તમને ખબર છે કે આ નવી અપડેટમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારે માટે હોય છે ખૂબ જ ઉપયોગી અને મહત્વની? તો આજે આ વીડિયોમાં જાણો ગૂગલની નવીનતમ અપડેટ્સ વિશે...

13 November, 2024 04:56 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK