Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હોમ ટિપ્સ: ગરમીમાં ઘરને કુદરતી રીતે રાખો કૂલ

હોમ ટિપ્સ: ગરમીમાં ઘરને કુદરતી રીતે રાખો કૂલ

Published : 22 April, 2026 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

 બપોરે જ્યારે તડકો વધુ હોય ત્યારે બારી-દરવાજા બંધ રાખો. જાડા અથવા ‘બ્લૅકઆઉટ’ પડદાનો ઉપયોગ કરો જેથી સૂર્યની ગરમી ઘરમાં ન પ્રવેશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


 બપોરે જ્યારે તડકો વધુ હોય ત્યારે બારી-દરવાજા બંધ રાખો. જાડા અથવા ‘બ્લૅકઆઉટ’ પડદાનો ઉપયોગ કરો જેથી સૂર્યની ગરમી ઘરમાં ન પ્રવેશે.

 ઘરમાં અલોવેરા, સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ અને એરેકા પામ જેવા છોડ વાવો. એ હવામાં ભેજ છોડે છે અને ઝેરી તત્ત્વોને દૂર કરીને હવાને કુદરતી રીતે ઠંડક આપે છે.

 ટીવી, કમ્પ્યુટર કે અવન જેવાં સાધનો જ્યારે વપરાશમાં ન હોય ત્યારે એને પ્લગમાંથી બંધ રાખો, કારણ કે એ બંધ હોવા છતાં ગરમી છોડે છે.

 બારી પાસે ભીની ચાદર કે પડદા લટકાવવાથી ઘરમાં આવતી હવા ઠંડી થાય છે.

 સાંજના સમયે બાલ્કનીમાં પાણી છાંટવાથી જમીનની ગરમી શાંત થાય છે અને ઘર ઠંડું રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK