Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રીતે બનાવો ટેસ્ટી મગદળ તમારા ઘરે

આ રીતે બનાવો ટેસ્ટી મગદળ તમારા ઘરે

Published : 30 July, 2019 01:05 PM | IST | મુંબઈ ડેસ્ક
ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે બનાવો ટેસ્ટી મગદળ તમારા ઘરે

મગદળ

મગદળ


આજની વાનગી

સામગ્રી
☞ ૫૦૦ ગ્રામ મગની દાળ
☞ ૨૫૦ ગ્રામ ઘી
☞ ૩૫૦ ગ્રામ ખાંડ
☞ ૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
☞ ૧ ટેબલસ્પૂન બદામની કતરણ



રીત
મગની દાળને ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી શેકવી.
એને ઠંડી કરી લોટ તૈયાર કરો.
એક વાસણમાં ઘી અને સાકરને ફીણી એમાં ધીરે-ધીરે લોટ ઉમેરવો અને મિશ્રણ ભેગું કરતા જવું.
એલચીનો ભૂકો નાખી મિક્સ કરવું.
નાના-નાના પેંડા તૈયાર કરી બદામની કતરણથી ગાર્નિશ કરો.


આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 01:05 PM IST | મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK