Happy Birthday Divyanka Tripathi: આટલો મૉર્ડન અંદાજ છે, આ સીધી સાદી વહુનો, જુઓ

Updated: 14th December, 2020 12:38 IST | Sheetal Patel
 • 'હાય મેં મરજાવા'- દિવ્યાંકા ત્રિપાઠી આ તસવીરમાં ઘણી ગ્લેમરસ નજર આવી રહી છે. 

  'હાય મેં મરજાવા'- દિવ્યાંકા ત્રિપાઠી આ તસવીરમાં ઘણી ગ્લેમરસ નજર આવી રહી છે. 

  1/36
 • સ્ટાર પ્લસની સીરિયલ 'યે હૈં મહોબ્બતે' એટલી ફૅમસ છે કે લોકો સમય જ જોતા હોય છે કે ક્યારે આ સીરિયલ શરૂ થાય અને રમણ-ઈશિતા વચ્ચેનો મતભેદ જોવા મળે.

  સ્ટાર પ્લસની સીરિયલ 'યે હૈં મહોબ્બતે' એટલી ફૅમસ છે કે લોકો સમય જ જોતા હોય છે કે ક્યારે આ સીરિયલ શરૂ થાય અને રમણ-ઈશિતા વચ્ચેનો મતભેદ જોવા મળે.

  2/36
 • દિવ્યાંકા ત્રિપાઠીને રેડ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ

  દિવ્યાંકા ત્રિપાઠીને રેડ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ

  3/36
 • સીરિયલ 'યે હૈં મહોબ્બતે'માં ઈશિતા ભલ્લા ઉર્ફ દિવ્યાંકા ત્રિપાઠીના પાત્રને લોકોએ ઘણો પસંદ કર્યો છે. 

  સીરિયલ 'યે હૈં મહોબ્બતે'માં ઈશિતા ભલ્લા ઉર્ફ દિવ્યાંકા ત્રિપાઠીના પાત્રને લોકોએ ઘણો પસંદ કર્યો છે. 

  4/36
 • ટેલિવિઝન સ્ટાર કપલ અને ‘યે હૈ મોહબ્બતે’ના એક્ટર્સ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 8’નું ટાઇટલ જીતી લીધું હતું.

  ટેલિવિઝન સ્ટાર કપલ અને ‘યે હૈ મોહબ્બતે’ના એક્ટર્સ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 8’નું ટાઇટલ જીતી લીધું હતું.

  5/36
 • દિવ્યાંકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. 

  દિવ્યાંકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. 

  6/36
 • દિવ્યાંકાના ચાહકોની એક લાંબી યાદી છે, તેથી દિવ્યાંકા જે કંઈ પણ પોસ્ટ કરે છે તે ઝડપથી વાયરલ થઇ જાય છે.

  દિવ્યાંકાના ચાહકોની એક લાંબી યાદી છે, તેથી દિવ્યાંકા જે કંઈ પણ પોસ્ટ કરે છે તે ઝડપથી વાયરલ થઇ જાય છે.

  7/36
 • દિવ્યાંકાની આ તસ્વીરમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે અને પ્રાણી પ્રત્યે એનો પ્રેમ પણ ઝળકી રહ્યો છે.

  દિવ્યાંકાની આ તસ્વીરમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે અને પ્રાણી પ્રત્યે એનો પ્રેમ પણ ઝળકી રહ્યો છે.

  8/36
 • ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંકા ત્રિપાઠીના 10 કરોડ ફૉલોઅર્સ છે, જે તેમને ખૂબ પ્રેમ કરે છે.

  ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંકા ત્રિપાઠીના 10 કરોડ ફૉલોઅર્સ છે, જે તેમને ખૂબ પ્રેમ કરે છે.

  9/36
 • દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની ઘણી સારી સેલ્ફી શેર કરી છે, જે તેમના પ્રશંસકોને ઘણી પસંદ આવી રહી છે.

  દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની ઘણી સારી સેલ્ફી શેર કરી છે, જે તેમના પ્રશંસકોને ઘણી પસંદ આવી રહી છે.

  10/36
 • ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને પોતાના દમદાર અભિનયની સાથે-સાથે ક્યૂટ સ્માઇલ માટે પણ ઓળખવામાં આવે છે. 

  ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને પોતાના દમદાર અભિનયની સાથે-સાથે ક્યૂટ સ્માઇલ માટે પણ ઓળખવામાં આવે છે. 

  11/36
 • વર્ક આઉટ વિશે વાત કરતાં દિવ્યાંકાએ જણાવ્યું કે, તે કોઈ નક્કી સમયે કસરત માટે નથી જતી પરંતુ દરરોજ કસરત કરે તે જરૂરી છે.

  વર્ક આઉટ વિશે વાત કરતાં દિવ્યાંકાએ જણાવ્યું કે, તે કોઈ નક્કી સમયે કસરત માટે નથી જતી પરંતુ દરરોજ કસરત કરે તે જરૂરી છે.

  12/36
 • ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ઘણી ખુશ છે. તેના ખુશ થવા પાછળનું કારણ છે ઈન્સ્ટાગ્રામ પર તેના 10 મિલિયન ફોલોઅર્સ. 

  ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ઘણી ખુશ છે. તેના ખુશ થવા પાછળનું કારણ છે ઈન્સ્ટાગ્રામ પર તેના 10 મિલિયન ફોલોઅર્સ. 

  13/36
 • દિવ્યાંકાની રમૂજી સ્માઇલ દરેકનું દિલ જીતી લે છે.

  દિવ્યાંકાની રમૂજી સ્માઇલ દરેકનું દિલ જીતી લે છે.

  14/36
 • સતત ફોટોઝ પોસ્ટ કરીને દર્શકોનું મન જીતી લે છે.

  સતત ફોટોઝ પોસ્ટ કરીને દર્શકોનું મન જીતી લે છે.

  15/36
 • ‘યે હૈ મોહબ્બતેં’ની રોમાન્ટિક જોડી કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠીથી લઈ લોકપ્રિય બની હતી.

  ‘યે હૈ મોહબ્બતેં’ની રોમાન્ટિક જોડી કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠીથી લઈ લોકપ્રિય બની હતી.

  16/36
 • સીરિયલની સીધી સાદી વહુ જે રિયલમાં છે આટલી મૉર્ડન જુઓ તસવીરમાં એનો એક નજારો

  સીરિયલની સીધી સાદી વહુ જે રિયલમાં છે આટલી મૉર્ડન જુઓ તસવીરમાં એનો એક નજારો

  17/36
 • ટીવી પર ઈશિતા અને રમણ બંને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળતી હોય પરંતુ રિયલ લાઈફમાં તેમની વચ્ચેના મતભેદના અહેવાલો ઘણીવાર સામે આવ્યા છે.

  ટીવી પર ઈશિતા અને રમણ બંને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળતી હોય પરંતુ રિયલ લાઈફમાં તેમની વચ્ચેના મતભેદના અહેવાલો ઘણીવાર સામે આવ્યા છે.

  18/36
 • સીરિયલમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ અને બાળકો પ્રત્યેની લાગણી જોઈને લોકોએ દિવ્યાંકા ત્રિપાઠીને ઘણી પસંદ કરી છે.

  સીરિયલમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ અને બાળકો પ્રત્યેની લાગણી જોઈને લોકોએ દિવ્યાંકા ત્રિપાઠીને ઘણી પસંદ કરી છે.

  19/36
 • દિવ્યાંકા ત્રિપાઠીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ વિવેકની સાથે ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં બંનેની જોડી ખૂબ જ સારી દેખાઇ રહી છે.

  દિવ્યાંકા ત્રિપાઠીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ વિવેકની સાથે ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં બંનેની જોડી ખૂબ જ સારી દેખાઇ રહી છે.

  20/36
 • દિવ્યાંકા ત્રિપાઠીની ક્યૂટ સ્માઈલના લાખો લોકો દીવાના છે.

  દિવ્યાંકા ત્રિપાઠીની ક્યૂટ સ્માઈલના લાખો લોકો દીવાના છે.

  21/36
 • ઑફ સૉલ્ડર ડ્રેસ અને સિલ્વર જ્વેલરીમાં દિવ્યાંકાનો બ્યૂટિફૂલ અંદાજ

  ઑફ સૉલ્ડર ડ્રેસ અને સિલ્વર જ્વેલરીમાં દિવ્યાંકાનો બ્યૂટિફૂલ અંદાજ

  22/36
 • દિવ્યાંકા એક રિયાલિટી શોને હોસ્ટ કરી રહી હતી ત્યારે તસવીરમાં દિવ્યાંકાએ જે આઉટફિટ પહેર્યો હતો તેમાં તેનું પેટ સહેજ બહાર દેખાતું હતું ત્યાર બાદથી જ તેની પ્રેગ્નેન્સીની ચર્ચા થવા લાગી.

  દિવ્યાંકા એક રિયાલિટી શોને હોસ્ટ કરી રહી હતી ત્યારે તસવીરમાં દિવ્યાંકાએ જે આઉટફિટ પહેર્યો હતો તેમાં તેનું પેટ સહેજ બહાર દેખાતું હતું ત્યાર બાદથી જ તેની પ્રેગ્નેન્સીની ચર્ચા થવા લાગી.

  23/36
 • દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા 8 જૂલાઈ 2016એ લગ્નના બંધનમાં બંધાયા હતા.

  દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા 8 જૂલાઈ 2016એ લગ્નના બંધનમાં બંધાયા હતા.

  24/36
 • 'નચ બલિયે 8'માં દિવ્યાંકાના ફેન ફૉલોઇંગ તેની જીત પાછળનું કારણ જણાવ્યું છે.

  'નચ બલિયે 8'માં દિવ્યાંકાના ફેન ફૉલોઇંગ તેની જીત પાછળનું કારણ જણાવ્યું છે.

  25/36
 • નવ્વારી સાડીમાં મહારાષ્ટ્રીયન લૂકમાં જોવા મળી દિવ્યાંકા ત્રિપાઠી

  નવ્વારી સાડીમાં મહારાષ્ટ્રીયન લૂકમાં જોવા મળી દિવ્યાંકા ત્રિપાઠી

  26/36
 • દિવ્યાંકા 'નચ બલિયે સીઝન 8’ જીત્યા બાદ તેઓને સીઝન નવની અંદર એન્કરિંગ કરવા માટેની પણ ઓફર મળી હતી. 

  દિવ્યાંકા 'નચ બલિયે સીઝન 8’ જીત્યા બાદ તેઓને સીઝન નવની અંદર એન્કરિંગ કરવા માટેની પણ ઓફર મળી હતી. 

  27/36
 • થોડા દિવસ પહેલા એવી અફવાઓ સામે આવી રહી હતી કે દિવ્યાંકા અને વિવેક બન્નેના સંબંધમાં ખટરાગ આવી ગયો છે પરંતુ તકરારની ખબરોને ટાળતા આ બન્ને માલદીવમાં ક્વોલિટી ટાઇમ પસાર કરતા જોવા મળી રહ્યા હતા.

  થોડા દિવસ પહેલા એવી અફવાઓ સામે આવી રહી હતી કે દિવ્યાંકા અને વિવેક બન્નેના સંબંધમાં ખટરાગ આવી ગયો છે પરંતુ તકરારની ખબરોને ટાળતા આ બન્ને માલદીવમાં ક્વોલિટી ટાઇમ પસાર કરતા જોવા મળી રહ્યા હતા.

  28/36
 • ઈશિતાને તમે સીરિયલમાં સાડીમાં જ જોઈ હશે પણ તે વેસ્ટર્ન ડ્રેસમાં પણ લોકોના હોંશ ઉડાવી દે છે.

  ઈશિતાને તમે સીરિયલમાં સાડીમાં જ જોઈ હશે પણ તે વેસ્ટર્ન ડ્રેસમાં પણ લોકોના હોંશ ઉડાવી દે છે.

  29/36
 • જુઓ ઈશિમાનો સાડીમાં સુંદર અવતાર

  જુઓ ઈશિમાનો સાડીમાં સુંદર અવતાર

  30/36
 • દિવ્યાંકાએ મીડિયાને પણ કહ્યું હતું કે મને ફિલ્મો કરવા માટે ઘણી ઓફરો મળી છે પરંતુ તે સમયે હું ટેલીવિઝનમાં કામ કરી રહી હતી. 

  દિવ્યાંકાએ મીડિયાને પણ કહ્યું હતું કે મને ફિલ્મો કરવા માટે ઘણી ઓફરો મળી છે પરંતુ તે સમયે હું ટેલીવિઝનમાં કામ કરી રહી હતી. 

  31/36
 • ઈન્ડિયન ડાન્સર અને કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ સાથે બ્યૂટિફૂલ દિવ્યાંકા ત્રિપાઠી

  ઈન્ડિયન ડાન્સર અને કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ સાથે બ્યૂટિફૂલ દિવ્યાંકા ત્રિપાઠી

  32/36
 • ઈશિતાએ જણાવ્યુ કે તે બોલીવૂડનાં કલાકાર સાથે રોમાન્સ કરવા માંગે છે. 

  ઈશિતાએ જણાવ્યુ કે તે બોલીવૂડનાં કલાકાર સાથે રોમાન્સ કરવા માંગે છે. 

  33/36
 • વિવેક અને દિવ્યાંકા બન્ને હંમેશા રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા છે અને બન્ને વચ્ચે ઘણો ગાઢ પ્રેમ છે એ દર્શાવે છે આ તસવીર

  વિવેક અને દિવ્યાંકા બન્ને હંમેશા રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા છે અને બન્ને વચ્ચે ઘણો ગાઢ પ્રેમ છે એ દર્શાવે છે આ તસવીર

  34/36
 • એકતા કપૂરનાં દરેક શો  ટોપ 10 લિસ્ટમાં જ હોય છે, 'યે હૈ મોહબ્બતે' સિરિયલ પણ લોકોને ખૂબ જં પસંદ આવી છે, એટલે જં આટલા ટ્વિસ્ટ આવ્યા છતાં પણ લોકો આ સિરિયલ જોવાનું પસંદ કરે છે. 

  એકતા કપૂરનાં દરેક શો  ટોપ 10 લિસ્ટમાં જ હોય છે, 'યે હૈ મોહબ્બતે' સિરિયલ પણ લોકોને ખૂબ જં પસંદ આવી છે, એટલે જં આટલા ટ્વિસ્ટ આવ્યા છતાં પણ લોકો આ સિરિયલ જોવાનું પસંદ કરે છે. 

  35/36
 • હાલમાં જ દિવ્યાંકાએ ખુલાસ કર્યો કે તેને બોલીવૂડનાં સુપર સ્ટાર અક્ષય કપૂર સાથે ફિલ્મ કરવા માંગે છે અને તેની સાથે રોંમાંસ કરવા માંગે છે, ત્યારે આ વાત ખુલાસો કર્યો ત્યારે તેનાં ચાહકો પણ ચોકી ગયા.

  હાલમાં જ દિવ્યાંકાએ ખુલાસ કર્યો કે તેને બોલીવૂડનાં સુપર સ્ટાર અક્ષય કપૂર સાથે ફિલ્મ કરવા માંગે છે અને તેની સાથે રોંમાંસ કરવા માંગે છે, ત્યારે આ વાત ખુલાસો કર્યો ત્યારે તેનાં ચાહકો પણ ચોકી ગયા.

  36/36
 • loading...

ફોટોઝ વિશે

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી 'યે હૈં મહોબ્બતે'માં ઈશિતા ભલ્લાની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય તે સિગિંગ રિયાલિટી શો 'ધ વોઈસ'ની હોસ્ટ બની છે. હાલમાં જ દિવ્યાંકા વજન ઉતારીને પહેલાં કરતાં વધુ ગોર્જિયસ લાગી છે. દિવ્યાંકા ત્રિપાઠીનો આજે 36મો જન્મદિવસ છે. દિવ્યાંકાનો બર્થ-ડે 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં થયો હતો. જુઓ સીધી સાધી વહુનો મૉર્ડન અંદાજ તસવીરોમાં. 

 તસવીર સૌજન્ય- Divyanka Tripathi Instagram Account

First Published: 14th December, 2020 11:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK