Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > વીડિયોઝ > Mughal-e-Azam: ફિલ્મની ભવ્યતાને મંચ પર રજુ કરવામાં જ્યારે ઉમેરાય ચારગણી આભા

Mughal-e-Azam: ફિલ્મની ભવ્યતાને મંચ પર રજુ કરવામાં જ્યારે ઉમેરાય ચારગણી આભા

07 December, 2022 05:18 IST | Mumbai

મુઘલ-એ-આઝમ(Mughal-e-Azam) ફિલ્મ એક એવો માઇલસ્ટોન છે જેનો જોટો જડવો મુશ્કેલ છે. થિએટર ડાયરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને (Feroz Abbas Khan) કે આસિફ (K Asif) ના આ મ્યુઝિકલ માસ્ટરપીસને મંચ પર ઉપાડવાનું બીડું ઝડપ્યું અને અફલાતુન સર્જન કર્યું. આ નાટક પેન્ડામિક બાદ સેકન્ડ સિઝનમાં ફરી રજુ થઇ રહ્યું છે ત્યારે જોઇએ ડાયરેક્ટર અને કલાકારો પોતાના આ સર્જન સાથે જોડાયેલી કઇ વાતોને માને છે ખાસ.

07 December, 2022 05:18 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK