Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mughal E Azam

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Sanjay Chhel:દ્વારકામાં જન્મેલા આ રાઈટરની બોલીવુડમાં છે બોલબાલા

Sanjay Chhel:દ્વારકામાં જન્મેલા આ રાઈટરની બોલીવુડમાં છે બોલબાલા

સંજય છેલ આ નામ આમ તો જાણીતું છે. બોલીવુડમાં પડદા પાછળ સંજય છેલનું ખૂબ જ પ્રદાન છે. સંજય છેલ ખૂબસૂરત, યસ બોસ, માન ગયે મુગલ એ આઝમ જેવી સંખ્યાબંધ હિટ ફિલ્મો લખી ચૂક્યા છે, કેટલીક ફિલ્મો તેમણે ડિરેક્ટ પણ કરી છે. ચાલો જાણીએ બોલીવુડના સફળ ગુજરાતીઓમાંના આ એક એવા ગુજરાતી વિશે જે દ્વારકામાં જન્મ્યા છે.

25 July, 2019 03:46 IST

વિડિઓઝ

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં થઈ `મુગલ-એ-આઝમઃ ધ મ્યુઝિકલ`ની ઉજવણી

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં થઈ `મુગલ-એ-આઝમઃ ધ મ્યુઝિકલ`ની ઉજવણી

લાંબા સમયથી ચાલતા બ્રોડવે-શૈલીના મ્યુઝિકલની ટીમ યુ.એસ.ના 13-શહેરના પ્રવાસ પર છે. `મુગલ-એ-આઝમ: ધ મ્યુઝિકલ`, કે. આસિફના કાલાતીત ક્લાસિક પર આધારિત બ્રોડવે-શૈલીના એક્સ્ટ્રાવેગેન્ઝાએ 13-શહેરની શરૂઆત કરી. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં સનસનાટીભર્યા ફ્લેશ મોબ સાથે યુએસનો પ્રવાસ. ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા દિગ્દર્શિત અને શાપૂરજી પલોનજી ગ્રુપ દ્વારા નિર્મિત આ મ્યુઝિકલ સમગ્ર ઉત્તર અમેરિકામાં પ્રેક્ષકોને આકર્ષિત કરશે. 26 મે, શુક્રવારના રોજ એટલાન્ટામાં 13 શહેરનો પ્રવાસ શરૂ થશે.

30 May, 2023 03:49 IST | Mumbai
Mughal-e-Azam: ફિલ્મની ભવ્યતાને મંચ પર રજુ કરવામાં જ્યારે ઉમેરાય ચારગણી આભા

Mughal-e-Azam: ફિલ્મની ભવ્યતાને મંચ પર રજુ કરવામાં જ્યારે ઉમેરાય ચારગણી આભા

મુઘલ-એ-આઝમ(Mughal-e-Azam) ફિલ્મ એક એવો માઇલસ્ટોન છે જેનો જોટો જડવો મુશ્કેલ છે. થિએટર ડાયરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને (Feroz Abbas Khan) કે આસિફ (K Asif) ના આ મ્યુઝિકલ માસ્ટરપીસને મંચ પર ઉપાડવાનું બીડું ઝડપ્યું અને અફલાતુન સર્જન કર્યું. આ નાટક પેન્ડામિક બાદ સેકન્ડ સિઝનમાં ફરી રજુ થઇ રહ્યું છે ત્યારે જોઇએ ડાયરેક્ટર અને કલાકારો પોતાના આ સર્જન સાથે જોડાયેલી કઇ વાતોને માને છે ખાસ.

07 December, 2022 05:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK