90ના દાયકામાં આવા દેખાતા હતા તમારા માનીતા કલાકારો, તસવીરો જોઈને ચોંકી જશો

Published: Oct 20, 2019, 11:36 IST | Falguni Lakhani
 • અક્ષય કુમાર ખિલાડી કુમારથી લઈને કૉમેડી કિંગ સુધી. અક્ષય કુમારે લાંબી સફર ખેડી છે. ત્યારે જુઓ 90ના દાયકામાં અક્ષય કેવા લાગતા હતા અને અત્યારે કેવા લાગે છે

  અક્ષય કુમાર
  ખિલાડી કુમારથી લઈને કૉમેડી કિંગ સુધી. અક્ષય કુમારે લાંબી સફર ખેડી છે. ત્યારે જુઓ 90ના દાયકામાં અક્ષય કેવા લાગતા હતા અને અત્યારે કેવા લાગે છે

  1/15
 • શાહરૂખ ખાન દિવાનાથી ડેબ્યૂ કરનાર શાહરૂખ ખાન બોલીવુડના બાદશાહ બની ગયા. 53 વર્ષના આ અભિનેતા પર આજે પણ છોકરીઓ કુરબાન થવા તૈયાર છે.

  શાહરૂખ ખાન
  દિવાનાથી ડેબ્યૂ કરનાર શાહરૂખ ખાન બોલીવુડના બાદશાહ બની ગયા. 53 વર્ષના આ અભિનેતા પર આજે પણ છોકરીઓ કુરબાન થવા તૈયાર છે.

  2/15
 • સૈફ અલી ખાન છોટે નવાબે 1992માં ફિલ્મ પરંપરાથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી છે. હમ સાથ સાથ હૈ સુધી તેને કોઈ ગંભીરતાથી નહોતું લેતું. પરંતુ બાદમાં સૈફની જે સફર રહી છે તે અદ્ભૂત છે.

  સૈફ અલી ખાન
  છોટે નવાબે 1992માં ફિલ્મ પરંપરાથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી છે. હમ સાથ સાથ હૈ સુધી તેને કોઈ ગંભીરતાથી નહોતું લેતું. પરંતુ બાદમાં સૈફની જે સફર રહી છે તે અદ્ભૂત છે.

  3/15
 • હ્રિતિક રોશન 2000ના વર્ષમાં કહોના પ્યાર હૈથી કારકિર્દીની શરૂઆત કરનાર હ્રિતિક પાછળ છોકરીઓ દિવાની છે. હાલમાં આવેલી તેની ફિલ્મ સુપર 30 અને વૉરને સારા રિવ્યૂ મળ્યા છે.

  હ્રિતિક રોશન
  2000ના વર્ષમાં કહોના પ્યાર હૈથી કારકિર્દીની શરૂઆત કરનાર હ્રિતિક પાછળ છોકરીઓ દિવાની છે. હાલમાં આવેલી તેની ફિલ્મ સુપર 30 અને વૉરને સારા રિવ્યૂ મળ્યા છે.

  4/15
 • આમિર ખાન ચોકલેટ હીરોથી દમદાર હીરો સુધીની આમિર ખાનની આ સફર પ્રેરણાદાયક રહી છે.

  આમિર ખાન
  ચોકલેટ હીરોથી દમદાર હીરો સુધીની આમિર ખાનની આ સફર પ્રેરણાદાયક રહી છે.

  5/15
 • સની દેઓલ 1983માં આવેલી બેતાબ સની દેઓલની પહેલી ફિલ્મ હતી. જરા જુઓ પહેલા તે કેવા દેખાતા હતા અને આજે..

  સની દેઓલ
  1983માં આવેલી બેતાબ સની દેઓલની પહેલી ફિલ્મ હતી. જરા જુઓ પહેલા તે કેવા દેખાતા હતા અને આજે..

  6/15
 • સંજય દત્ત 1981માં રૉકીથી કારકિર્દીની શરૂઆત કરનાર સંજય દત્ત 90ના દાયકાના માચો સ્ટાર બની ગયા હતા. તેમના પર ઉંમરની અસર થતી હોય તેવું લાગતું જ નથી.

  સંજય દત્ત
  1981માં રૉકીથી કારકિર્દીની શરૂઆત કરનાર સંજય દત્ત 90ના દાયકાના માચો સ્ટાર બની ગયા હતા. તેમના પર ઉંમરની અસર થતી હોય તેવું લાગતું જ નથી.

  7/15
 • સલમાન ખાન પ્રેમ થી ચુલબુલ પાંડે સુધી...સલમાન ખાનની કારકિર્દીમાં અનેક વળાંકો આવ્યા છે. છતા પણ સલમાનની લોકપ્રિયતા અકબંધ છે.

  સલમાન ખાન
  પ્રેમ થી ચુલબુલ પાંડે સુધી...સલમાન ખાનની કારકિર્દીમાં અનેક વળાંકો આવ્યા છે. છતા પણ સલમાનની લોકપ્રિયતા અકબંધ છે.

  8/15
 • સુનિલ શેટ્ટી બલવાનથી ડેબ્યૂ કરનાર સુનિલ શેટ્ટી આજે પણ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ સ્ટાર્સમાંથી એક છે.

  સુનિલ શેટ્ટી
  બલવાનથી ડેબ્યૂ કરનાર સુનિલ શેટ્ટી આજે પણ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ સ્ટાર્સમાંથી એક છે.

  9/15
 • જેકી શ્રૉફ બોલીવુડના ઓરિજનલ હીરો અત્યારે પણ એટલા જ હેન્ડમસ દેખાય છે.

  જેકી શ્રૉફ
  બોલીવુડના ઓરિજનલ હીરો અત્યારે પણ એટલા જ હેન્ડમસ દેખાય છે.

  10/15
 • અનિલ કપૂર એવરગ્રીન યંગ સ્ટાર એટલે અનિલ કપૂર, જુઓ પહેલા તેઓ કેવા દેખાતા હતા.

  અનિલ કપૂર
  એવરગ્રીન યંગ સ્ટાર એટલે અનિલ કપૂર, જુઓ પહેલા તેઓ કેવા દેખાતા હતા.

  11/15
 • અક્ષય ખન્ના અક્ષયે હિમાલય પુત્રથી ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે આવેલી તેની ફિલ્મ આર્ટિકલ 135ને પણ ઘણી પ્રશંસા મળી હતી.

  અક્ષય ખન્ના
  અક્ષયે હિમાલય પુત્રથી ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે આવેલી તેની ફિલ્મ આર્ટિકલ 135ને પણ ઘણી પ્રશંસા મળી હતી.

  12/15
 • અજય દેવગણ ફૂલ ઔર કાંટેના રોમેન્ટિક હીરોથી સિંઘમ સુધી...અજય આજે ઈન્ડસ્ટ્રીના મોસ્ટ વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક છે.

  અજય દેવગણ
  ફૂલ ઔર કાંટેના રોમેન્ટિક હીરોથી સિંઘમ સુધી...અજય આજે ઈન્ડસ્ટ્રીના મોસ્ટ વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક છે.

  13/15
 • બોબી દેઓલ કર્લી હેર અને ક્યુટ સ્માઈલ ધરાવતા બોબી આજે પણ એટલા જ હેન્ડસમ દેખાય છે.

  બોબી દેઓલ
  કર્લી હેર અને ક્યુટ સ્માઈલ ધરાવતા બોબી આજે પણ એટલા જ હેન્ડસમ દેખાય છે.

  14/15
 • ઈરફાન ખાન વર્સેટાઈલ એક્ટર ઈરફાન ખાને 90ના દાયકામાં નાની મોટી ભૂમિકા કરી હતી. અને ત્યારે તેઓ કાંઈક આવા દેખાતા હતા.

  ઈરફાન ખાન
  વર્સેટાઈલ એક્ટર ઈરફાન ખાને 90ના દાયકામાં નાની મોટી ભૂમિકા કરી હતી. અને ત્યારે તેઓ કાંઈક આવા દેખાતા હતા.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે આપણા માનીતા એવા કલાકારો, જેઓ વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે. 90ના દાયકામાં તેઓ આજે છે તેના કરતા અલગ જ દેખાતા હતા..જુઓ તેમની આવી જ કેટલીક તસવીરો..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK