બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

Published: Dec 06, 2019, 14:26 IST | Falguni Lakhani
 • પોતાના સ્ટાર પાવર અને ચમક દમક માટે બિગ બૉસ શો જાણીતો છે. પરંતુ આ શોમાં આવેલા ચહેરાઓમાંથી કેટલાક જાણીતા ચહેરાઓ એવા પણ છે જે કાંઈક ખાસ ઉકાળી નથી શક્યા.

  પોતાના સ્ટાર પાવર અને ચમક દમક માટે બિગ બૉસ શો જાણીતો છે. પરંતુ આ શોમાં આવેલા ચહેરાઓમાંથી કેટલાક જાણીતા ચહેરાઓ એવા પણ છે જે કાંઈક ખાસ ઉકાળી નથી શક્યા.

  1/10
 • બિગ બૉસ 13માં રશ્મિ દેસાઈ મોટી સ્ટાર છે. મેકર્સે તેમને અનેક મોકા આપ્યો પરંતુ તે વીક લાગી રહી છે. સલમાન ખાને આ મામલે ઈશારો પણ કર્યો હતો. જો કે હવે તેના બૉયફ્રેન્ડ અરહાન ખાનના આવવાથી તેની ગેમમાં ફેરફા જોવા મળી રહ્યો છે.

  બિગ બૉસ 13માં રશ્મિ દેસાઈ મોટી સ્ટાર છે. મેકર્સે તેમને અનેક મોકા આપ્યો પરંતુ તે વીક લાગી રહી છે. સલમાન ખાને આ મામલે ઈશારો પણ કર્યો હતો. જો કે હવે તેના બૉયફ્રેન્ડ અરહાન ખાનના આવવાથી તેની ગેમમાં ફેરફા જોવા મળી રહ્યો છે.

  2/10
 • સીઝન 13માં વધુ એક વહુ ચર્ચામાં છે. દેવોલીના પણ રશ્મિની જેમ સ્ટ્રોન્ગ નથી દેખાતી. ચાહકોને આશા છે કે હાલ તબિયતના કારણે શોમાંથી બહાર થયેલી દેવોલીના ધમાકેદાર કમબેક કરશે.

  સીઝન 13માં વધુ એક વહુ ચર્ચામાં છે. દેવોલીના પણ રશ્મિની જેમ સ્ટ્રોન્ગ નથી દેખાતી. ચાહકોને આશા છે કે હાલ તબિયતના કારણે શોમાંથી બહાર થયેલી દેવોલીના ધમાકેદાર કમબેક કરશે.

  3/10
 • ટીવીના જાણીતા એક્ટર્સમાંથી એક કરણવીર બિગ બૉસમાં કન્ફ્યૂઝ્ડ અને કમજોર લાગ્યા હતા. તે ટોપ-5માં પહોંચ્યા હતા. જો ગેમ તેણે સારી રીતે રમી હતો તો વિનર બની શકતો હતો.

  ટીવીના જાણીતા એક્ટર્સમાંથી એક કરણવીર બિગ બૉસમાં કન્ફ્યૂઝ્ડ અને કમજોર લાગ્યા હતા. તે ટોપ-5માં પહોંચ્યા હતા. જો ગેમ તેણે સારી રીતે રમી હતો તો વિનર બની શકતો હતો.

  4/10
 • રિમી સેન બિગ બૉસ 9માં જોવા મળી હતી અને તેની પાસેથી ઘણી આશા હતી. પરંતુ તે ડલ લાગતી હતી. સલમાને ઘણીવાર તેને બદલાવાની સલાહ આપી હતી. પરંતુ રિમી પર તેની અસર ન પડી અને તે ગેમમાંથી બહાર થઈ ગઈ.

  રિમી સેન બિગ બૉસ 9માં જોવા મળી હતી અને તેની પાસેથી ઘણી આશા હતી. પરંતુ તે ડલ લાગતી હતી. સલમાને ઘણીવાર તેને બદલાવાની સલાહ આપી હતી. પરંતુ રિમી પર તેની અસર ન પડી અને તે ગેમમાંથી બહાર થઈ ગઈ.

  5/10
 • નેહા પેંડસેની બિગ બૉસમાં સફર અત્યંત ટૂંકી રહી હતી. તે ડિપ્લોમેટિક બની રહી હતી. જેથી તે જલ્દીથી શોમાંથી બહાર થઈ ગઈ.

  નેહા પેંડસેની બિગ બૉસમાં સફર અત્યંત ટૂંકી રહી હતી. તે ડિપ્લોમેટિક બની રહી હતી. જેથી તે જલ્દીથી શોમાંથી બહાર થઈ ગઈ.

  6/10
 • વીજે બાની બિગ બૉસ 10માં જોવા મળી હતી. તે દમદાર પર્સનાલિટીને જોતા લાગતુ હતુ કે તે જીતશે પરંતુ તે ફર્સ્ટ રનર અપ બનીને રહી ગઈ.

  વીજે બાની બિગ બૉસ 10માં જોવા મળી હતી. તે દમદાર પર્સનાલિટીને જોતા લાગતુ હતુ કે તે જીતશે પરંતુ તે ફર્સ્ટ રનર અપ બનીને રહી ગઈ.

  7/10
 • બાની સાથે સીઝન 10માં ગૌરવ ચોપડા પણ હતા. જો કે તેઓ પણ ચાહકોની અપેક્ષા પુરી નહોતા કરી શક્યા.

  બાની સાથે સીઝન 10માં ગૌરવ ચોપડા પણ હતા. જો કે તેઓ પણ ચાહકોની અપેક્ષા પુરી નહોતા કરી શક્યા.

  8/10
 • યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ એક્ટર કરણ મહેરા બિગ બૉસમાં કન્ફ્યૂસ્ડ જોવા મળ્યા હતા. તેની ફેન ફોલોઈંગ સારી હોવા છતા તેઓ એટલા સફળ નહોતા થયા.

  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ એક્ટર કરણ મહેરા બિગ બૉસમાં કન્ફ્યૂસ્ડ જોવા મળ્યા હતા. તેની ફેન ફોલોઈંગ સારી હોવા છતા તેઓ એટલા સફળ નહોતા થયા.

  9/10
 • એક્ટર રાહુલ દેવ પોતાની ફિટનેસ અને સ્માર્ટનેસ માટે જાણીતા છે. પરંતુ બિગ બૉસમાં તેઓ ફીકા દેખાયા હતા. સલમાન ખાને તેમને સારી ગેમ રમવા માટેની સલાહ આપી હતી.

  એક્ટર રાહુલ દેવ પોતાની ફિટનેસ અને સ્માર્ટનેસ માટે જાણીતા છે. પરંતુ બિગ બૉસમાં તેઓ ફીકા દેખાયા હતા. સલમાન ખાને તેમને સારી ગેમ રમવા માટેની સલાહ આપી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બિગ બૉસ 13 ટીવીના હિટ અને ચર્ચાસ્પદ શોમાંથી એક છે. જેમાં ફિલ્મ અને ટીવી જગતના જાણીતા સિતારાઓ આવે છે. પરંતુ તેમાંથી કેટલાક પોતાની છાપ નથી છોડી શકતા. ચાલો જાણીએ બિગ બૉસના આવા સ્ટાર્સ વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK