'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન

Updated: Apr 30, 2020, 16:19 IST | Sheetal Patel
 • રામાયણના લક્ષ્મણ એટલે સુનીલ લહરી વિશે તો આજે બધા જ જાણે છે, આજે આપણે વાત કરીએ છે એના ડેશિંગ અને હેન્ડસમ દીકરા ક્રિશ પાઠક વિશે, જે પિતાની જેમ એક્ટર બનવા માંગે છે.

  રામાયણના લક્ષ્મણ એટલે સુનીલ લહરી વિશે તો આજે બધા જ જાણે છે, આજે આપણે વાત કરીએ છે એના ડેશિંગ અને હેન્ડસમ દીકરા ક્રિશ પાઠક વિશે, જે પિતાની જેમ એક્ટર બનવા માંગે છે.

  1/15
 • ક્રિશ પાઠકે 'P.O.W-બંદી યુદ્ધ કે'થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યો હતો. નિખિલ અડવાણીની આ સીરીઝમાં એમણે અયાન ખાન નામનો રોલ ભજવ્યો હતો.

  ક્રિશ પાઠકે 'P.O.W-બંદી યુદ્ધ કે'થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યો હતો. નિખિલ અડવાણીની આ સીરીઝમાં એમણે અયાન ખાન નામનો રોલ ભજવ્યો હતો.

  2/15
 • હાલમાં જ ક્રિશ પાઠકે બિગ-બૉસના ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  હાલમાં જ ક્રિશ પાઠકે બિગ-બૉસના ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  3/15
 • ક્રિશ પાઠક સલમાન ખાનના જબરા ફૅન છે એટલે તેઓ બિગ-બૉસમાં જવા માંગે છે અને પોતાના દમ પર કઈ બનવા માગે છે.

  ક્રિશ પાઠક સલમાન ખાનના જબરા ફૅન છે એટલે તેઓ બિગ-બૉસમાં જવા માંગે છે અને પોતાના દમ પર કઈ બનવા માગે છે.

  4/15
 • જણાવી દઈએ કે ક્રિશ પાઠકના પિતાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે પરંતુ ક્રિશ પાઠક એમાં કામ કરવા નથી માંગતા. તે પોતાના દમ પર બૉલીવુડમાં એન્ટ્રી કરવા માગે છે.

  જણાવી દઈએ કે ક્રિશ પાઠકના પિતાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે પરંતુ ક્રિશ પાઠક એમાં કામ કરવા નથી માંગતા. તે પોતાના દમ પર બૉલીવુડમાં એન્ટ્રી કરવા માગે છે.

  5/15
 • ક્રિશ પાઠક બૉલીવુડમાં જવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. એમણે પરવરિશ અને કુછ ખટ્ટી કુખ મિઠ્ઠી જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ પણ કર્યું છે પરંતુ હવે તેમને બિગ-બૉસના ઘરમાં જવાનું ભૂત વળગ્યું છે.

  ક્રિશ પાઠક બૉલીવુડમાં જવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. એમણે પરવરિશ અને કુછ ખટ્ટી કુખ મિઠ્ઠી જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ પણ કર્યું છે પરંતુ હવે તેમને બિગ-બૉસના ઘરમાં જવાનું ભૂત વળગ્યું છે.

  6/15
 • ક્રિશને ટીવીમાં કોઈ રસ નથી પરંતુ તેઓ વેબ-સીરીઝમાં કામ કરવા માગે છે.

  ક્રિશને ટીવીમાં કોઈ રસ નથી પરંતુ તેઓ વેબ-સીરીઝમાં કામ કરવા માગે છે.

  7/15
 • સુનીલ લહરીના દીકરા ક્રિશને ફિલ્મ ડિરેક્ટ કરવાની પણ ગમે છે. કૉલેજમાં એમણે કેટલીક શૉર્ટ ફિલ્મો ડિરેક્ટ કરી હતી.

  સુનીલ લહરીના દીકરા ક્રિશને ફિલ્મ ડિરેક્ટ કરવાની પણ ગમે છે. કૉલેજમાં એમણે કેટલીક શૉર્ટ ફિલ્મો ડિરેક્ટ કરી હતી.

  8/15
 • ક્રિશ એક્ટિંગમાં કશે પણ અટકી જાય છે, તો તે પિતાની સલાહ-સૂચન લે છે.

  ક્રિશ એક્ટિંગમાં કશે પણ અટકી જાય છે, તો તે પિતાની સલાહ-સૂચન લે છે.

  9/15
 • કરણ જોહર અને અનુરાગ કશ્યપ સાથે કામ કરવાની ઈચ્છા છે ક્રિશને

  કરણ જોહર અને અનુરાગ કશ્યપ સાથે કામ કરવાની ઈચ્છા છે ક્રિશને

  10/15
 • ક્રિશ અભિનેતા રણવીર સિંહને પોતાની ઓળખ બનાવવાની દ્રષ્ટિએ તેમને પ્રેરણારૂપ માને છે. 

  ક્રિશ અભિનેતા રણવીર સિંહને પોતાની ઓળખ બનાવવાની દ્રષ્ટિએ તેમને પ્રેરણારૂપ માને છે. 

  11/15
 • ક્રિશનુ માનવું છે કે જો એમને નેગેટિવ રોલ કરવાની તક મળે, એનાંથી એક્ટિંગ સ્કીલ્સ પણ નિખરી આવે છે.

  ક્રિશનુ માનવું છે કે જો એમને નેગેટિવ રોલ કરવાની તક મળે, એનાંથી એક્ટિંગ સ્કીલ્સ પણ નિખરી આવે છે.

  12/15
 • તે ઉપરાંગ ક્રિશે જણાવ્યું કે તે હાલમાં એક મ્યૂઝિક વીડિયો પર કામ કરી રહ્યો છે જે લૉકડાઉન બાદ રિલીઝ થશે.

  તે ઉપરાંગ ક્રિશે જણાવ્યું કે તે હાલમાં એક મ્યૂઝિક વીડિયો પર કામ કરી રહ્યો છે જે લૉકડાઉન બાદ રિલીઝ થશે.

  13/15
 • એણે એક્ટિંગ કરિયરમાં પણ પિતાની મદદ ક્યારે નથી લીધી પરંતુ તે પિતાની શીખવાડેલી દરેક વાતોનું પાલન અને યાદ રાખે છે.

  એણે એક્ટિંગ કરિયરમાં પણ પિતાની મદદ ક્યારે નથી લીધી પરંતુ તે પિતાની શીખવાડેલી દરેક વાતોનું પાલન અને યાદ રાખે છે.

  14/15
 • ક્રિશે કહ્યું કે મેં મારો પ્રારંભિક અભ્યાસ મિલેટ્રી સ્કૂલમાં કર્યો છે. પછી હું સૈન્યદળમાં જવા માંગતો હતો. પરંતુ ત્યાં હું શાળાની પ્રવૃત્તિમાં નાટકમાં ભાગ લેતો હતો. જેથી હવે મને બૉલીવુડમાં પગલું ભરવુ છે.

  ક્રિશે કહ્યું કે મેં મારો પ્રારંભિક અભ્યાસ મિલેટ્રી સ્કૂલમાં કર્યો છે. પછી હું સૈન્યદળમાં જવા માંગતો હતો. પરંતુ ત્યાં હું શાળાની પ્રવૃત્તિમાં નાટકમાં ભાગ લેતો હતો. જેથી હવે મને બૉલીવુડમાં પગલું ભરવુ છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

જ્યારથી દૂરદર્શન પર ધાર્મિક શૉ રામાયણ ફરીથી ટેલિકાસ્ટ થયો છે, ત્યારથી આ શૉના બધા પાત્રો ચર્ચાનો વિષય બની ગયા છે. 33 વર્ષ પહેલા શરૂ થયેલા આ શૉના પુન:પ્રસારણથી લોકોને શૉ જોડાયેલી રોચક વાતો અને કરેક્ટર્સ વિશે બધુ જાણવું હોય છે. હાલ શૉમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરી સોશિયલ મીડિયા પર ઘણા છવાયેલા છે અને હવે વારો આવ્યો છે એમના દીકરાનો. હવે સુનીલ લહરીનો દીકરો ક્રિશ પાઠક સોશિયલ મીડિયા પર ઘણો છવાયેલો છે. ક્રિશ પણ પિતાની જેમ એક્ટિંગનો દીવાનો છે અને ક્રિશ સલમાન ખાનનો પણ જબરો ફૅન છે.. તો જુઓ તસવીરમાં કેવો હેન્ડસમ દેખાય છે ક્રિશ.. ચલો કરીએ એક નજર

(તસવીર સૌજન્ય- ક્રિશ પાઠક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK