મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

Updated: Aug 19, 2019, 11:20 IST | Falguni Lakhani
 • સેંથામાં સિંદૂર, માથામાં વેણી, મંગળસૂત્ર, સાડી...ઈન શોર્ટ ટીપિકલ સંસ્કારી વહુ જેવો અવતાર. આવી છે બિટ્ટુની ફ્રેન્ડ એટલે કે સૌભાગ્યલક્ષ્મી.

  સેંથામાં સિંદૂર, માથામાં વેણી, મંગળસૂત્ર, સાડી...ઈન શોર્ટ ટીપિકલ સંસ્કારી વહુ જેવો અવતાર. આવી છે બિટ્ટુની ફ્રેન્ડ એટલે કે સૌભાગ્યલક્ષ્મી.

  1/14
 • હા એ જ, જે ટ્રેલરમાં બિટ્ટુને કહે છે કે,તે સાડી નથી પહેરી એટલે જ તારા લગ્ન નથી થતા. અને પછી બિટ્ટુની સાડી પહેરવામાં મદદ પણ કરે છે.

  હા એ જ, જે ટ્રેલરમાં બિટ્ટુને કહે છે કે,તે સાડી નથી પહેરી એટલે જ તારા લગ્ન નથી થતા. અને પછી બિટ્ટુની સાડી પહેરવામાં મદદ પણ કરે છે.

  2/14
 • આમ તો મોન્ટુની બિટ્ટુ ફિલ્મના બધા કેરેક્ટર મજેદાર છે. લીડ કેરેક્ટર્સની સાથે દડી, સૌભાગ્યલક્ષ્મી જેવા કેરેક્ટર્સ મજા કરાવે છે.

  આમ તો મોન્ટુની બિટ્ટુ ફિલ્મના બધા કેરેક્ટર મજેદાર છે. લીડ કેરેક્ટર્સની સાથે દડી, સૌભાગ્યલક્ષ્મી જેવા કેરેક્ટર્સ મજા કરાવે છે.

  3/14
 • ફિલ્મમાં સૌભાગ્યલક્ષ્મીના કેરેક્ટર વિશે વાત કરતા ડિરેક્ટર વિજયગિરી બાવા કહે છે કે, આ એકદમ હરખપદુડી વ્યક્તિ છે. જેનો એકમાત્ર ગોલ લગ્ન કરીને ઠરીઠામ થવાનો છે.

  ફિલ્મમાં સૌભાગ્યલક્ષ્મીના કેરેક્ટર વિશે વાત કરતા ડિરેક્ટર વિજયગિરી બાવા કહે છે કે, આ એકદમ હરખપદુડી વ્યક્તિ છે. જેનો એકમાત્ર ગોલ લગ્ન કરીને ઠરીઠામ થવાનો છે.

  4/14
 • સૌભાગ્યલક્ષ્મી અને બિટ્ટુ સાથે જ મોટા થયા હોય છે. પરંતુ બંને એકબીજાથી એકદમ અલગ છે. બિટ્ટુ મોર્ડન વિચારો ધરાવતી યુવતી છે જ્યારે સૌભાગ્યલક્ષ્મી એક આદર્શ દીકરી અને વહુ.

  સૌભાગ્યલક્ષ્મી અને બિટ્ટુ સાથે જ મોટા થયા હોય છે. પરંતુ બંને એકબીજાથી એકદમ અલગ છે. બિટ્ટુ મોર્ડન વિચારો ધરાવતી યુવતી છે જ્યારે સૌભાગ્યલક્ષ્મી એક આદર્શ દીકરી અને વહુ.

  5/14
 • સૌભાગ્યલક્ષ્મીના કેરેક્ટરને ખૂબ જ સરસ રીતે લખવામાં આવ્યું છે. ખાસ કરીને તેના કોસ્ચ્યૂમ અને મેકઅપ પણ ખૂબ જ સરસ છે.

  સૌભાગ્યલક્ષ્મીના કેરેક્ટરને ખૂબ જ સરસ રીતે લખવામાં આવ્યું છે. ખાસ કરીને તેના કોસ્ચ્યૂમ અને મેકઅપ પણ ખૂબ જ સરસ છે.

  6/14
 • આ એક સીરિયલનું વહુ જેવું મેલોડ્રામેટિક કેરેક્ટર છે. જે તેના સપનામાં બીજો પુરૂષ આવે તેને પણ પાપ માને છે.

  આ એક સીરિયલનું વહુ જેવું મેલોડ્રામેટિક કેરેક્ટર છે. જે તેના સપનામાં બીજો પુરૂષ આવે તેને પણ પાપ માને છે.

  7/14
 • બિટ્ટુની સરખામણી હંમેશા સૌભાગ્યલક્ષ્મી સાથે થતી રહે છે. કારણ કે તે પરણીને ઠરીઠામ થઈ ગઈ છે. જ્યારે તેની સહેલી બિટ્ટુના હજી સુધી લગ્ન નથી થયા હોતા.

  બિટ્ટુની સરખામણી હંમેશા સૌભાગ્યલક્ષ્મી સાથે થતી રહે છે. કારણ કે તે પરણીને ઠરીઠામ થઈ ગઈ છે. જ્યારે તેની સહેલી બિટ્ટુના હજી સુધી લગ્ન નથી થયા હોતા.

  8/14
 • સૌભાગ્યલક્ષ્મી પોળની પાડોશણ જેવા બધા ગુણો ધરાવે છે. કોઈકના ખભે રાખીને બંદૂક પણ ફોડે છે.

  સૌભાગ્યલક્ષ્મી પોળની પાડોશણ જેવા બધા ગુણો ધરાવે છે. કોઈકના ખભે રાખીને બંદૂક પણ ફોડે છે.

  9/14
 • કૌશાંબી ભટ્ટની આ ભૂમિકા માટે પસંદગી કરવા પર વાત કરતા ડિરેક્ટર વિજયગિરી બાવા કહે છે કે, 'કૌશાંબીએ અત્યાર સુધી સટલ રોલ જ કર્યા છે. મેં તેને બે ભૂમિકા ઑફર કરી હતી, જેમાંથી તેણે આ ભૂમિકા પર પસંદગી ઉતારી.'

  કૌશાંબી ભટ્ટની આ ભૂમિકા માટે પસંદગી કરવા પર વાત કરતા ડિરેક્ટર વિજયગિરી બાવા કહે છે કે, 'કૌશાંબીએ અત્યાર સુધી સટલ રોલ જ કર્યા છે. મેં તેને બે ભૂમિકા ઑફર કરી હતી, જેમાંથી તેણે આ ભૂમિકા પર પસંદગી ઉતારી.'

  10/14
 • સૌભાગ્યલક્ષ્મીની ભૂમિકા સારા કરવાનો પોતાના અનુભવ વિશે Gujaratimidday.com સાથે વાત કરતા કૌશાંબી કહે છે કે,  સૌભાગ્યલક્ષ્મીનું પાત્ર મારા માટે થોડું ચેલેન્જિંગ હતું. ધુનકીમાં મારું અંકિતાનું જે પાત્ર હતું, તેની સાથે હું મારી જાતને સાંકળી શકું છું. જ્યારે સૌભાગ્યલક્ષ્મી એકદમ અલગ છે.

  સૌભાગ્યલક્ષ્મીની ભૂમિકા સારા કરવાનો પોતાના અનુભવ વિશે Gujaratimidday.com સાથે વાત કરતા કૌશાંબી કહે છે કે,  સૌભાગ્યલક્ષ્મીનું પાત્ર મારા માટે થોડું ચેલેન્જિંગ હતું. ધુનકીમાં મારું અંકિતાનું જે પાત્ર હતું, તેની સાથે હું મારી જાતને સાંકળી શકું છું. જ્યારે સૌભાગ્યલક્ષ્મી એકદમ અલગ છે.

  11/14
 • કૌશાંબીના મતે નાટકીય છે, આઉટ ઑફ ધ બોક્સ છે, લાઉડ છે. પણ તેને આ પાત્ર ભજવવાની મજા આવી.

  કૌશાંબીના મતે નાટકીય છે, આઉટ ઑફ ધ બોક્સ છે, લાઉડ છે. પણ તેને આ પાત્ર ભજવવાની મજા આવી.

  12/14
 • શરૂઆતમાં કૌશાંબીને થોડો ડર પણ હતો કે તે આ પાત્રને કેટલો ન્યાય આપી શકશે! પરંતુ તે કહે છે કે અમારી આખી ટીમ વિજયગિરી બાવા, ટ્વિંકલ બાવા, રામ મોરી અને માાર સહકલાકારોને સહયોગથી આ પાત્ર ખૂબ જ સરસ રીતે પડદા પર સાકાર થયું.

  શરૂઆતમાં કૌશાંબીને થોડો ડર પણ હતો કે તે આ પાત્રને કેટલો ન્યાય આપી શકશે! પરંતુ તે કહે છે કે અમારી આખી ટીમ વિજયગિરી બાવા, ટ્વિંકલ બાવા, રામ મોરી અને માાર સહકલાકારોને સહયોગથી આ પાત્ર ખૂબ જ સરસ રીતે પડદા પર સાકાર થયું.

  13/14
 • તો ભઈ, અમને તો આ કેરેક્ટર બહું ગમ્યુ. હવે રાહ છે તો બસ ફિલ્મના રિલીઝ થવાની અને સૌભાગ્યલક્ષ્મીને મળવાની.

  તો ભઈ, અમને તો આ કેરેક્ટર બહું ગમ્યુ. હવે રાહ છે તો બસ ફિલ્મના રિલીઝ થવાની અને સૌભાગ્યલક્ષ્મીને મળવાની.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ મોન્ટુની બિટ્ટુ રીલિઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના એક એક કિરદાર એકદમ જોરદાર છે. ત્યારે ચાલો મળીએ ફિલ્મના એક રસપ્રદ કિરદાર સૌભાગ્યલક્ષ્મીને.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK