જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

Published: Jul 14, 2019, 12:22 IST | Falguni Lakhani
 • 90ના દાયકાની સૌથી લોકપ્રિય સિટકોમ એટલે હમપાંચ, આ શો તમામ વયજૂથના લોકોનો પ્રિય હતો. લંચ ટાઈમમાં તેના પરિવાર સાથે જોવામાં આવતો હતો.

  90ના દાયકાની સૌથી લોકપ્રિય સિટકોમ એટલે હમપાંચ, આ શો તમામ વયજૂથના લોકોનો પ્રિય હતો. લંચ ટાઈમમાં તેના પરિવાર સાથે જોવામાં આવતો હતો.

  1/11
 • હમ પાંચ 1995માં શરૂ થયો હતો અને ચાર વર્ષ ચાલ્યા બાદ 1999માં બંધ થયો હતો. તેની બીજી સિઝન 2005માં આવી હતી. બિગ મેજીકે પણ 2017માં હમ પાંચ ફિર સે લાવીને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

  હમ પાંચ 1995માં શરૂ થયો હતો અને ચાર વર્ષ ચાલ્યા બાદ 1999માં બંધ થયો હતો. તેની બીજી સિઝન 2005માં આવી હતી. બિગ મેજીકે પણ 2017માં હમ પાંચ ફિર સે લાવીને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

  2/11
 • હમ પાંચ...પમ પમ પાંચ...તેનું ટાઈટલ ટ્રેકનો બધાને યાદ હશે  જ. શોમાં એક પિતા અને તેની એકબીજાથી તદ્દન વિપરીત સ્વભાવ ધરાવતી પાંચ દીકરીઓની વાત હતી.

  હમ પાંચ...પમ પમ પાંચ...તેનું ટાઈટલ ટ્રેકનો બધાને યાદ હશે  જ. શોમાં એક પિતા અને તેની એકબીજાથી તદ્દન વિપરીત સ્વભાવ ધરાવતી પાંચ દીકરીઓની વાત હતી.

  3/11
 • અશોક સરાફ બે પત્નીઓ અને પાંચ દીકરીઓ વચ્ચે ફસાયેલો માણસ એટલે આનંદ માથુર. ઘરમાં આટલી બધી મહિલાઓ વચ્ચે ફસાયેલો એકમાત્ર પુરૂષ. જાણીતા મરાઠી અભિનેતા અશોક સરાફે આ ભૂમિકા ભજવી હતી. તેઓ હિન્દી અને મરાઠી સહિતની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. છેલ્લે તેઓ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમમાં જોવા મળ્યા હતા.

  અશોક સરાફ
  બે પત્નીઓ અને પાંચ દીકરીઓ વચ્ચે ફસાયેલો માણસ એટલે આનંદ માથુર. ઘરમાં આટલી બધી મહિલાઓ વચ્ચે ફસાયેલો એકમાત્ર પુરૂષ. જાણીતા મરાઠી અભિનેતા અશોક સરાફે આ ભૂમિકા ભજવી હતી. તેઓ હિન્દી અને મરાઠી સહિતની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. છેલ્લે તેઓ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમમાં જોવા મળ્યા હતા.

  4/11
 • શોમા આનંદ શોમા આનંદે આનંદ માથુરની બીજી પત્ની બીના માથુરની ભૂમિકા ભજવી હતી. જેણે તેમની દીકરીના અપમાનનો બદલો લેવા માટે જ લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં તે દીકરીઓને સગી માની જેમ પ્રેમ કરવા લાગે છે અને તેમને પિતાના ક્રોધ થી બચાવે છે. શોમાએ ઋષિ કપૂર સામે ફિલ્મ બારૂદથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. તેમણે અનેક ધારાવાહિકમાં ભૂમિકાઓ ભજવી છે. અને અત્યારે પણ તેઓ નાના પડદા પર એક્ટિવ છે.

  શોમા આનંદ
  શોમા આનંદે આનંદ માથુરની બીજી પત્ની બીના માથુરની ભૂમિકા ભજવી હતી. જેણે તેમની દીકરીના અપમાનનો બદલો લેવા માટે જ લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં તે દીકરીઓને સગી માની જેમ પ્રેમ કરવા લાગે છે અને તેમને પિતાના ક્રોધ થી બચાવે છે.
  શોમાએ ઋષિ કપૂર સામે ફિલ્મ બારૂદથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. તેમણે અનેક ધારાવાહિકમાં ભૂમિકાઓ ભજવી છે. અને અત્યારે પણ તેઓ નાના પડદા પર એક્ટિવ છે.

  5/11
 • પ્રિયા તેંડુલકર આનંદ માથુરની સ્વર્ગસ્થ પહેલી પત્ની જે પોતાની તસવીરમાં બોલતી હતી તેની ભૂમિકા પ્રિયા તેંડુલકરે ભજવી હતી. તે આખી સિઝનમાં માત્ર એક ફ્રેમમાં કેદ થઈને રહ્યા હતા. પ્રિયા તેંડુલકર તેમના ટૉક શો પ્રિયા તેંડુલકર ટૉક શો માટે જાણીતા હતા. 2002માં કેન્સરના લીધે તેમનું નિધન થયું.

  પ્રિયા તેંડુલકર
  આનંદ માથુરની સ્વર્ગસ્થ પહેલી પત્ની જે પોતાની તસવીરમાં બોલતી હતી તેની ભૂમિકા પ્રિયા તેંડુલકરે ભજવી હતી. તે આખી સિઝનમાં માત્ર એક ફ્રેમમાં કેદ થઈને રહ્યા હતા.
  પ્રિયા તેંડુલકર તેમના ટૉક શો પ્રિયા તેંડુલકર ટૉક શો માટે જાણીતા હતા. 2002માં કેન્સરના લીધે તેમનું નિધન થયું.

  6/11
 • વંદના પાઠક તમામ બહેનોમાં સૌથી મોટી અને ફેમિનિસ્ટ બહેન એટલે મીનાક્ષી.આ પાત્ર વંદના પાઠકે ભજવ્યું હતું. વંદનાએ હમ પાંચથી તેની સફરની શરૂઆત કરી હતી. તેમને ખીચડીમાં જયશ્રીના પાત્રથી પણ એટલી જ નામના મળી. વંદના ગુજરાતી થિએયર, ધારાવાહિકો અને ફિલ્મમાં ઘણા એક્ટિવ છે.

  વંદના પાઠક
  તમામ બહેનોમાં સૌથી મોટી અને ફેમિનિસ્ટ બહેન એટલે મીનાક્ષી.આ પાત્ર વંદના પાઠકે ભજવ્યું હતું. વંદનાએ હમ પાંચથી તેની સફરની શરૂઆત કરી હતી. તેમને ખીચડીમાં જયશ્રીના પાત્રથી પણ એટલી જ નામના મળી. વંદના ગુજરાતી થિએયર, ધારાવાહિકો અને ફિલ્મમાં ઘણા એક્ટિવ છે.

  7/11
 • વિદ્યા બાલન ચશ્મા અને હિઅરિંગ એઈડ સાથે મુસીબતમાં પડતી અને લોકો સાથે ભટકાતી રહેતી આનંદ માથુરની દીકરી એટલે રાધિકા. શરૂઆતમાં આ પાત્ર અમિતા નાંગિયાએ ભજવ્યું હતું. બાદમાં વિદ્યા બાલને. આ વિદ્યા બાલનનો અભિનયમાં પહલો અનુભવ હતો.અને હવે તો તેને કોઈ ઓળખની જરૂર નહીં. વિદ્યાની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થવા માટે તૈયાર છે.

  વિદ્યા બાલન
  ચશ્મા અને હિઅરિંગ એઈડ સાથે મુસીબતમાં પડતી અને લોકો સાથે ભટકાતી રહેતી આનંદ માથુરની દીકરી એટલે રાધિકા. શરૂઆતમાં આ પાત્ર અમિતા નાંગિયાએ ભજવ્યું હતું. બાદમાં વિદ્યા બાલને. આ વિદ્યા બાલનનો અભિનયમાં પહલો અનુભવ હતો.અને હવે તો તેને કોઈ ઓળખની જરૂર નહીં. વિદ્યાની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થવા માટે તૈયાર છે.

  8/11
 • રાખી વિજન પાંચેય બહેનોમાં ચુલબુલી અને ખૂબસૂરત એટલે સ્વીટી. જેના જીવનના બે જ સ્વપ્ન હોય છે મિસ વર્લ્ડ બનવાનું અને શાહરૂખ ખાન સાથે લગ્ન કરવાનું. તેની ગીત ગાતા ગાતા દરવાજો ખોલવાની સ્ટાઈલ અનોખી હતી. રાખીએ હમપાંચ પછી અનેક શો અને ફિલ્મો કરી છે. તે આજે પણ એક્ટિવ છે.

  રાખી વિજન
  પાંચેય બહેનોમાં ચુલબુલી અને ખૂબસૂરત એટલે સ્વીટી. જેના જીવનના બે જ સ્વપ્ન હોય છે મિસ વર્લ્ડ બનવાનું અને શાહરૂખ ખાન સાથે લગ્ન કરવાનું. તેની ગીત ગાતા ગાતા દરવાજો ખોલવાની સ્ટાઈલ અનોખી હતી.
  રાખીએ હમપાંચ પછી અનેક શો અને ફિલ્મો કરી છે. તે આજે પણ એક્ટિવ છે.

  9/11
 • ભૈરવી રાયચુરા આનંદ અને બિનાની દીકરી એટલે કાજલ. જે કાજલ ભાઈ તરીકે જાણીતી હતી. તે ગુંડાઓ સાથે લડતી હતી. હમ પાંચ ભૈરવીનો પહેલો પ્રોજેક્ટ હતો. તે સસુરાલ ગેંદા ફુલ, લૌટ આઓ ત્રિશા અને બાલિકા વધુમાં તેની ભૂમિકા માટે જાણીતી છે.તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચાલુ કર્યું છે.

  ભૈરવી રાયચુરા
  આનંદ અને બિનાની દીકરી એટલે કાજલ. જે કાજલ ભાઈ તરીકે જાણીતી હતી. તે ગુંડાઓ સાથે લડતી હતી.
  હમ પાંચ ભૈરવીનો પહેલો પ્રોજેક્ટ હતો. તે સસુરાલ ગેંદા ફુલ, લૌટ આઓ ત્રિશા અને બાલિકા વધુમાં તેની ભૂમિકા માટે જાણીતી છે.તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચાલુ કર્યું છે.

  10/11
 • પ્રિયા મહેરા તમામ બહેનોમાં સૌથી સ્માર્ટ એટલે પ્રિયા મહેરા. તેની આ ભૂમિકા ખૂબ જ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. પ્રિયા આજકાલ શું કરી રહી છે તે બહુ ખબર નહીં પરંતુ તેણે મેગેઝિનમાં કામ કર્યું હતું અને બાદમાં પ્રોડક્શનમાં જતી રહી છે.

  પ્રિયા મહેરા
  તમામ બહેનોમાં સૌથી સ્માર્ટ એટલે પ્રિયા મહેરા. તેની આ ભૂમિકા ખૂબ જ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. પ્રિયા આજકાલ શું કરી રહી છે તે બહુ ખબર નહીં પરંતુ તેણે મેગેઝિનમાં કામ કર્યું હતું અને બાદમાં પ્રોડક્શનમાં જતી રહી છે.


  11/11
 • loading...

ફોટોઝ વિશે

24 વર્ષ પહેલા ઝી ટીવી પર બાલાજી ટેલિફિલ્મ્સનો પહેલો શો ઓન એર થયો હતો. નામ હતું એનું હમ પાંચ. એકતા કપૂરનો આ પહેલો શો આજે પણ દર્શકોના મનમાં જીવંત છે. ચાલો જાણીએ આજકાલ હમ પાંચના કલાકારો શું કરી રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK