Amruta Khanvilkar: ફિલ્મ 'રાઝી' એક્ટ્રેસની આકર્ષિત તસવીરો પર કરો એક નજર

Updated: Jan 04, 2020, 17:37 IST | Sheetal Patel
  • આ વાયરલ તસવીરોએ પોતે અમૃતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે.

    આ વાયરલ તસવીરોએ પોતે અમૃતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે.

    1/15
  • અમૃતાએ કેટલાક દિવસ પહેલા કાળા રંગના ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરી છે.

    અમૃતાએ કેટલાક દિવસ પહેલા કાળા રંગના ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરી છે.

    2/15
  • સોશિયલ મીડિયા પર અમૃતાની તસવીરોને ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહી છે.

    સોશિયલ મીડિયા પર અમૃતાની તસવીરોને ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહી છે.

    3/15
  • ટેલિવિઝન અને મરાઠી સિનેમા સાથે બૉલીવુડમાં પણ અમૃતા ખાનવિલકર પોતાનો જલવો વિખેરી રહી છે.

    ટેલિવિઝન અને મરાઠી સિનેમા સાથે બૉલીવુડમાં પણ અમૃતા ખાનવિલકર પોતાનો જલવો વિખેરી રહી છે.

    4/15
  • અમૃતા ખાનવિલકર ફિલ્મ 'રાઝી'માં વિકી કૌશલની ભાભીનો રોલ ભજવતી નજર આવી હતી.

    અમૃતા ખાનવિલકર ફિલ્મ 'રાઝી'માં વિકી કૌશલની ભાભીનો રોલ ભજવતી નજર આવી હતી.

    5/15
  • ફિલ્મ 'રાઝી' ન ફક્ત આલિયા ભટ્ટ અને વિકી કૌશલ, પરંતુ અમૃતા ખાનવિલકર માટે પણ ફાયદાકારક સાબિત થઈ છે. આ ફિલ્મથી અમૃતાની બૉલીવુડમાં સારી ઓળખ મળી છે.

    ફિલ્મ 'રાઝી' ન ફક્ત આલિયા ભટ્ટ અને વિકી કૌશલ, પરંતુ અમૃતા ખાનવિલકર માટે પણ ફાયદાકારક સાબિત થઈ છે. આ ફિલ્મથી અમૃતાની બૉલીવુડમાં સારી ઓળખ મળી છે.

    6/15
  • અમૃતા ખાનવિલકરે ફિલ્મ 'સત્યમેવ જયતે'માં મનોજ વાજપેયીની પત્નીનો રોલ ભજવ્યો હતો.

    અમૃતા ખાનવિલકરે ફિલ્મ 'સત્યમેવ જયતે'માં મનોજ વાજપેયીની પત્નીનો રોલ ભજવ્યો હતો.

    7/15
  • મરાઠી અભિનેત્રી રહી ચૂકેલી અમૃતા ખાનવિલકર બૉલીવુડમાં પોતાનો હાથ અજમાવી રહી છે.

    મરાઠી અભિનેત્રી રહી ચૂકેલી અમૃતા ખાનવિલકર બૉલીવુડમાં પોતાનો હાથ અજમાવી રહી છે.

    8/15
  • અમૃતા ખાનવિલકર નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની તસવીરો અહીંયા શૅર કરતી રહે છે.

    અમૃતા ખાનવિલકર નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની તસવીરો અહીંયા શૅર કરતી રહે છે.

    9/15
  • ઈન્સ્ટાગ્રામ પર અમૃતા ખાનવિલકરને 12 લાખથી વધારે લોકો ફૉલો પણ કરે છે.

    ઈન્સ્ટાગ્રામ પર અમૃતા ખાનવિલકરને 12 લાખથી વધારે લોકો ફૉલો પણ કરે છે.

    10/15
  • અમૃતા ખાનવિલકરની આ બધી તસવીરો ઘણી ગ્લેમરસ છે

    અમૃતા ખાનવિલકરની આ બધી તસવીરો ઘણી ગ્લેમરસ છે

    11/15
  • અમૃતા ખાનવિલકર પોતાના ટેલેન્ટ અને ફૅશનથી અત્યાર સુધી લોકોને પ્રભાવિત કર્યા છે.

    અમૃતા ખાનવિલકર પોતાના ટેલેન્ટ અને ફૅશનથી અત્યાર સુધી લોકોને પ્રભાવિત કર્યા છે.

    12/15
  • ખતરોં કે ખિલાડીની દસમી સિઝનમાં અમૃતા ખાનવિલકર સ્પર્ધક બની ચૂકી છે.

    ખતરોં કે ખિલાડીની દસમી સિઝનમાં અમૃતા ખાનવિલકર સ્પર્ધક બની ચૂકી છે.

    13/15
  • બધા પ્રકારના આઉટફિટમાં અમૃતા ખાનવિલકર ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે.

    બધા પ્રકારના આઉટફિટમાં અમૃતા ખાનવિલકર ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે.

    14/15
  • અમૃતાની આ બધી તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

    અમૃતાની આ બધી તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ અમૃતા ખાનવિલકર (Amruta Khanvilkar)ની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરોએ પોતે અમૃતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. અમૃતાની આ બધી તસવીરો ઘણી ગ્લેમરસ છે. એણે પોતાના ટેલેન્ટ અને ફૅશનથી અત્યાર સુધી લોકોને પ્રભાવિત કર્યા છે. અમૃતાએ કેટલાક દિવસ પહેલા કાળા રંગના ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરી છે. જે લોકોને ઘણી પસંદ આવી છે. અમૃતાની આ બધી તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

તસવીર સૌજન્ય- અમૃતા ખાનવિલકર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK