અર્જૂન કપૂરઃ એક સમયે આવા ગોળમટોળ લાગતો હતો, જુઓ અનસીન ફોટોઝ

Published: Jun 26, 2019, 16:15 IST | Bhavin
 • અર્જૂન કપૂરનો ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂ કપૂર અને આંતરપ્રિન્યોર મોના શૌરીના પુત્ર છે. તેમનો જન્મ 26 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો છે.

  અર્જૂન કપૂરનો ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂ કપૂર અને આંતરપ્રિન્યોર મોના શૌરીના પુત્ર છે. તેમનો જન્મ 26 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો છે.

  1/16
 • અર્જૂન કપૂરે બોલીવુડમાં ઈશકઝાદે ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પરિણીતી ચોપરા પણ હતી. તસવીરમાંઃ મમ્મી મોના સાથે રમી રહેલો અર્જુન કપૂર

  અર્જૂન કપૂરે બોલીવુડમાં ઈશકઝાદે ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પરિણીતી ચોપરા પણ હતી. તસવીરમાંઃ મમ્મી મોના સાથે રમી રહેલો અર્જુન કપૂર

  2/16
 • 2012માં જ અર્જુન કપૂરની માતા મોના શૌરીનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે મોના શૌરીનું નિધન થયું હતું.

  2012માં જ અર્જુન કપૂરની માતા મોના શૌરીનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે મોના શૌરીનું નિધન થયું હતું.

  3/16
 • સોનમ કપૂર, રિહા કપૂર અને હર્ષવર્ધન કપૂર અર્જુન કપૂરના પિતાના ફેમિલી તરફથી કઝિન થાય છે. બોની કપૂર અને સોનમ કપૂરના પિતા અનિલ કપૂર સગા ભાઈ છે.

  સોનમ કપૂર, રિહા કપૂર અને હર્ષવર્ધન કપૂર અર્જુન કપૂરના પિતાના ફેમિલી તરફથી કઝિન થાય છે. બોની કપૂર અને સોનમ કપૂરના પિતા અનિલ કપૂર સગા ભાઈ છે.

  4/16
 • અર્જુન કપૂર અને અંશુલા કપૂર બોની કપૂરના પ્રથમ લગ્નના સંતાનો છે, જ્યારે જાહ્નવી કપૂર અને ખુશી કપૂર બોની કપૂર અને શ્રીદેવીના સંતાનો છે.

  અર્જુન કપૂર અને અંશુલા કપૂર બોની કપૂરના પ્રથમ લગ્નના સંતાનો છે, જ્યારે જાહ્નવી કપૂર અને ખુશી કપૂર બોની કપૂર અને શ્રીદેવીના સંતાનો છે.

  5/16
 • હાલ અર્જુન કપૂરે ભલે પાનીપત માટે બોડી બિલ્ડિંગ કર્યું હતું, પરંતુ બાળપણમાં તે પણ ગોળમટોળ જ હતા.

  હાલ અર્જુન કપૂરે ભલે પાનીપત માટે બોડી બિલ્ડિંગ કર્યું હતું, પરંતુ બાળપણમાં તે પણ ગોળમટોળ જ હતા.

  6/16
 • મમ્મી મોના કપૂર અને અંશુલા સાથે આઉટિંગ દરમયાન અર્જૂન કપૂર. અર્જુન અને અંશુલાનું બોન્ડિંગ ખૂબ જ ક્લોઝ છે.

  મમ્મી મોના કપૂર અને અંશુલા સાથે આઉટિંગ દરમયાન અર્જૂન કપૂર. અર્જુન અને અંશુલાનું બોન્ડિંગ ખૂબ જ ક્લોઝ છે.

  7/16
 • 2013માં અર્જુન કપૂરે ઔરંગઝેબ નામની ફિલ્મ કરી હતી. આ અર્જુનની ઔરંગઝેબનો જલૂક છે.

  2013માં અર્જુન કપૂરે ઔરંગઝેબ નામની ફિલ્મ કરી હતી. આ અર્જુનની ઔરંગઝેબનો જલૂક છે.

  8/16
 • બાળપણમાં ગોળમટોળ અર્જુન કપૂર બોલીવુડમાં આવતા પહેલા ફિટ થયા હતા. તેની ફિટનેસનો રાઝ ફૂટબોલ છે.

  બાળપણમાં ગોળમટોળ અર્જુન કપૂર બોલીવુડમાં આવતા પહેલા ફિટ થયા હતા. તેની ફિટનેસનો રાઝ ફૂટબોલ છે.

  9/16
 • કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે અર્જૂન કપૂર. બી ટાઉનમાં ચર્ચા છે કે આ બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે.

  કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે અર્જૂન કપૂર. બી ટાઉનમાં ચર્ચા છે કે આ બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે.

  10/16
 • ફિલ્મના સેટ પર નાનકડા પપ્પી સાથે અર્જુન કપૂર.

  ફિલ્મના સેટ પર નાનકડા પપ્પી સાથે અર્જુન કપૂર.

  11/16
 • નાની બહેન અંશુલા સાથે અર્જૂન કપૂર. મિડ ડે સાથેના ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે તેની બહેન અંશૂલા તેની સૌથી મોટી પ્રામાણિક ક્રિટિક છે.

  નાની બહેન અંશુલા સાથે અર્જૂન કપૂર. મિડ ડે સાથેના ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે તેની બહેન અંશૂલા તેની સૌથી મોટી પ્રામાણિક ક્રિટિક છે.

  12/16
 • અર્જુન કપૂરે કઝિન સોનમ કપૂરના જન્મદિવસે આ થ્રો બેક ફોટો શૅર કર્યો હતો. સાથે તેણે લખ્યું હતું,'To the most fiercely loyal, beautiful, simple, unassuming, silly, goofy, funny, emotional, mad, happy, hard-working, gutsy, & selfless soul I know...Happy birthday, @sonamkapoor !!!'

  અર્જુન કપૂરે કઝિન સોનમ કપૂરના જન્મદિવસે આ થ્રો બેક ફોટો શૅર કર્યો હતો. સાથે તેણે લખ્યું હતું,'To the most fiercely loyal, beautiful, simple, unassuming, silly, goofy, funny, emotional, mad, happy, hard-working, gutsy, & selfless soul I know...Happy birthday, @sonamkapoor !!!'

  13/16
 • સલામ એ ઈશ્કના ક્રૂ સાથે અર્જુન કપૂર. આ ફિલ્મમાં અર્જુન કપૂર આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. ઓળકી બતાવો !!

  સલામ એ ઈશ્કના ક્રૂ સાથે અર્જુન કપૂર. આ ફિલ્મમાં અર્જુન કપૂર આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. ઓળકી બતાવો !!

  14/16
 • અર્જૂન કપૂરે માતા મૌના શૌરી સાથેનો આ ફોટો શૅર કરીને એક હર્ટટચિંગ પોસ્ટ લખી હતી.

  અર્જૂન કપૂરે માતા મૌના શૌરી સાથેનો આ ફોટો શૅર કરીને એક હર્ટટચિંગ પોસ્ટ લખી હતી.

  15/16
 • અર્જૂન કપૂરનો એક રૅર લવલી ફેમિલી ફોટો. જેમાં બોની કપૂર, અંશુલા અને મોના શૌરી પણ છે. 

  અર્જૂન કપૂરનો એક રૅર લવલી ફેમિલી ફોટો. જેમાં બોની કપૂર, અંશુલા અને મોના શૌરી પણ છે. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

બૉની કપૂરનો પુત્ર અર્જૂન કપૂર લાંબા સમયથી બોલીવુડમાં સક્રિય છે. જો કે આટલી કરિયરમાં હજીય અર્જુન કપૂરને એક પણ એવી ફિલ્મ નથી મળી, જે તેને સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ કરાવી શકે. ઈશ્કઝાદેથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અર્જુન કૂપર 34 વર્ષનો થઈ ચૂક્યો છે. અને તે ફિલ્મો કરતા વધુ ચર્ચામાં મલાઈકા સાથેના કથિત સંબંધોને કારણે રહે છે. ચાલો આજે જોઈએ આ બર્થડે બોયના કેન્ડિડ ફોટોઝ (Image Courtesy: Arjun kapoors instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK