PHOTOS: બિકિનીમાં મૌની રૉયની આ તસવીરોએ મચાવી ધૂમ

Updated: Oct 04, 2019, 17:11 IST | Sheetal Patel
  • આ તસવીરોમાં મૌની રૉય ઘણી સુંદર નજર આવી રહી છે.

    આ તસવીરોમાં મૌની રૉય ઘણી સુંદર નજર આવી રહી છે.

    1/10
  • મૌની રૉયની જેમ આ સમુદ્ર કિનારો પણ ઘણો આકર્ષિત લાગી રહ્યો છે.

    મૌની રૉયની જેમ આ સમુદ્ર કિનારો પણ ઘણો આકર્ષિત લાગી રહ્યો છે.

    2/10
  • થોડા સમય પહેલા મૌનીએ બ્લેક બિકિનીમાં તસવીરો શૅર કરી હતી અને હાલમાં તે પિન્ક બિકિનીમાં ઘણી ગ્લેમરસ નજર આવી રહી છે.

    થોડા સમય પહેલા મૌનીએ બ્લેક બિકિનીમાં તસવીરો શૅર કરી હતી અને હાલમાં તે પિન્ક બિકિનીમાં ઘણી ગ્લેમરસ નજર આવી રહી છે.

    3/10
  • મૌની આ સમયે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, સાથે પોતાના રૂટિન પર પણ પૂર્ણ ધ્યાન આપી રહી છે.

    મૌની આ સમયે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, સાથે પોતાના રૂટિન પર પણ પૂર્ણ ધ્યાન આપી રહી છે.

    4/10
  • તે જલદી જ રાજકુમાર રાવ સાથે 'મેડ ઈન ચાઈના' અને 'બ્રહ્માસ્ત્ર'માં નજર આવવાની છે.

    તે જલદી જ રાજકુમાર રાવ સાથે 'મેડ ઈન ચાઈના' અને 'બ્રહ્માસ્ત્ર'માં નજર આવવાની છે.

    5/10
  • મૌનીનો આ બિકિની લૂક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

    મૌનીનો આ બિકિની લૂક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

    6/10
  • મૌની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફૅન્સ સાથે પોતાના સુંદર ફોટોઝ શૅર કરતી રહે છે.

    મૌની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફૅન્સ સાથે પોતાના સુંદર ફોટોઝ શૅર કરતી રહે છે.

    7/10
  • જુઓ બ્લૂ ડ્રેસમાં મૌની રૉયનો સ્ટાઈલિશ અંદાજ

    જુઓ બ્લૂ ડ્રેસમાં મૌની રૉયનો સ્ટાઈલિશ અંદાજ

    8/10
  • ટીવી સીરિયલમાં નાગિનની ભૂમિકા ભજવીને લોકોને દિલને જીતી લીધા હતા મૌની રૉયે

    ટીવી સીરિયલમાં નાગિનની ભૂમિકા ભજવીને લોકોને દિલને જીતી લીધા હતા મૌની રૉયે

    9/10
  • એક્ટ્રેસ મૌની રૉય સુંદરતા સાથે પોતાના ફિટનેસ પર પણ ઘણું ધ્યાન આપે છે. નિયમિત કસરત કરીને પોતાને ફિટ રાખે છે.

    એક્ટ્રેસ મૌની રૉય સુંદરતા સાથે પોતાના ફિટનેસ પર પણ ઘણું ધ્યાન આપે છે. નિયમિત કસરત કરીને પોતાને ફિટ રાખે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એકટ્રેસ મૌની રૉય (Mouni Roy) હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'મેડ ઈન ચાઈના'ને લઈને ચર્ચાનો વિષય બની ગઈ છે. તે કામથી થાકી ગઈ છે અને હવે તે થાઈલેન્ડમાં વેકેશનની રજા માણવા ગઈ છે. ત્યાથી તેણે કૂલ અને મસ્તી ભરેલા વેકેશનથી પોતાની સેક્સી અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શૅ કરી છે. મૌની રૉયની પિન્ક બિકિનીમાં કેટલીક એવી તસવીરો છે જેને જોઈને ચાહકોના દિલ ધડકવા લાગ્યા છે. તો મૌની રૉયની કેટલીક સુંદર અને સેક્સી તસવીરો પર કરો એક નજર

તસવીર સૌજન્ય - મૌની રૉયનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK