Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નચ બલિયે 9ના એક્સ કપલ વિશાલ અને મધુરિમા પર કેમ ભડક્યો ગોવિંદા?

નચ બલિયે 9ના એક્સ કપલ વિશાલ અને મધુરિમા પર કેમ ભડક્યો ગોવિંદા?

10 August, 2019 10:23 AM IST | મુંબઈ

નચ બલિયે 9ના એક્સ કપલ વિશાલ અને મધુરિમા પર કેમ ભડક્યો ગોવિંદા?

વિશાલ અને મધુરિમા

વિશાલ અને મધુરિમા


‘નચ બલિયે 9’નાં એક પ્રોમોમાં ગોવિંદા એક્સ કપલ વિશાલ આદિત્ય સિંહ અને મધુરિમા તુલી પર ખૂબ રોષે ભરાયો છે. આ શો સ્ટાર પ્લસ પર દર શનિવારે અને રવ‌િવારે રાતે ૮ વાગે દેખાડવામાં આવે છે. ગોવિંદા અને રવીના ટંડન, અહમદ ખાનની સાથે જજની ખુરશી પર બેઠા હતાં. વિશાલ અને મધુરિમાનું પર્ફોર્મન્સ જોઈને અહમદ ખાન તેમની ખૂબ પ્રશંસા કરે છે. જોકે ગોવિંદાની પ્રતિક્રિયા નફરતભરી હતી. પ્રોમોની અંદર ગોવિંદા કહી રહ્યાં છે કે ‘મારા મતે આવા પ્રકારનો પ્રેમ જબરદસ્તીવાળો હોય છે, જે તમારા પર બળજબરી પૂર્વક ઠોકી બેસાડવામાં આવે છે. આવા લોકો ૩૬ ઠેકાણે મોંઢુ મારે છે. આવા લોકોથી મને નફરત છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2019 10:23 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK